Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
२५८
स्थानाङ्गसूत्रे पल्योपमापधिस्थायिनः, निधिसद्दङ्नामान:-नवमहानिधिनामसदृशनामानो देवाः सन्ति, येषां देवानां ते-पूर्वोक्ता महानिधयः आवासा:-निरासस्थानानि सन्ति । कथम्भूता आवासाः? इत्याह-अक्रेयाः-महामहर्घत्यात्केनापि क्रेतुमशक्याः, चपुनः आधिपत्याः-देवाधिपत्ययुक्ताः सर्वदैव तदधिष्ठानात् देवाधीनत्यादिति ।१३।
'एए ते ' इत्यादि-एते-अनन्तरोक्तास्ते-प्रसिद्धा महानिधयः प्रभूतधनरत्नसश्चयसमृद्धाः-बहुधनरत्नसमूहेन समृद्धाः अति सम्पन्नाः ये महानिधयः सर्वेषां-चक्रवर्तिनां वशम्-अधीनताम् उपगच्छन्ति प्राप्नुवन्ति इति ।१४॥सू०१४॥
पूर्व महानिधय उक्ताः ते च चित्तविकार दुर्गति हेतय इति विकृतिप्रसङ्गातादृशविकृतीनिरूपयति
मूलम्---णव विगईओ पण्णत्ताओ, तं जहा-खीरं १, दहि २, णवणीयं ३, सप्पिं ४, तेलं, ५, गुलो ६, महुं ७, मजं ८ मंसं ९॥ सू० १५॥ ...(!) १२ इन महानिधियों के अधिष्ठापक जो देवता हैं वे एक पल्यो. पमकी स्थितिवाले होते हैं और जैसा निधियोंका नाम है, वैसा ही नाम उन देवताओंका है, अतः ये महानिधियां अपने २ नामके जैसे नामयाले देवताओंके निवासस्थान रूपहैं । ये निवासस्थान अत्यहैं महा कीमतवाले होनेसे किसीकेभी द्वारा खरीदे नहीं जा सकते हैं तथासदाही देवताओंसे अधिष्ठित होनेके कारण देवोंके आधिपत्यसे युक्त हैं ।१३। ___ ये नौ महानिधियां-बहुत अधिक घना, एवं रत्नोंके समूहसे अति संपन्न हैं। ऐसी ये नौही महानिधियां चक्रवर्तियोंके आधीनता स्वीकार करते हैं-अर्थात् चकवतियोंको प्राप्त होते हैं । मूत्र १४ ॥
આ મહાનિધિઓના અધિનાયક જે દેવે હેય છે. તેમની એક પત્યેપમની સ્થિતિ હોય છે. તે પ્રત્યેક નિધિના નામ જેવાં જ નામવાળા દેવ વડે તે પ્રત્યેક મહ નિધિ અધિષિત છે એટલે કે તે મહાનિધિઓની જેવાં જ નામે વાળા દેવે ત્યાં નિવાસ કરે છે. આ મહાનિધિ ઓ અકેય છે એટલે કે તેઓ એટલા બધા કીમતિ છે કે તેમને ખરીદી લેવાનું કાર્ય કોઈ પણ માનવીથી શક્ય બને તેમ નથી. તે મહાનિધિઓ સદા દેવતાઓ વડે અધિછિત હોવાને કારણે ના આધિપત્યથી યુક્ત છે.
આ મહાનિધિએ ઘણું જ ઘાડા છે અને રોના સમૂહથી ચક્રવર્તીઓની અધીનતા સ્વીકારે છે એટલે કે તેમની ચકવતીઓને પ્રાપ્તિ થાય છે. એ સૂત્ર ૧૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫