Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२५२
9
ww
दीनारादि पूगीफलादि लक्षणस्य, तथा बीजानां शालियवाद्युत्पत्तिकारणभूतानां तथा मानोन्मानस्य मानं शेटकपसेटिकादि तद्विषयं यत् तदपि मानंधान्यादिमेयं, यद्वा-मीयते - परिमीयते इति मानं धान्यादि, उम्मानं तुलाकर्षादि तद्विषयं यत् तदप्युत्मानं शर्करागुडादि यद् उत्तोय मीयते तत् धरिममित्यर्थः, तदुभयस्य च यत् प्रमाणं - मानकरणसाधनं तुलादिकं, तत् पाण्डु के भणितम् । तथा धान्यस्य वीद्यादेः बीजानां सस्यनिष्पत्तिनिमित्तभूतानां सस्यविशेषाणाम् उत्पत्तिश्च पाण्डुके महानिधौ भणिता- कथिता २ || ३ || तृतीये पिङ्गपण्डुक महानिधिमें गणिमका- गिनकर दिये जाने योग्य गणिम पदार्थका - दीनार आदिका एवं पूगीफलादिका - तथा शालि यव आदिकी उत्पत्ति के कारण भूत बीजोंका, तथा मान उन्मानका - सेर पसेरी आदिसे तौलने योग्य धान्यादि रूप मेघ पदार्थका अथवा मान रूप धान्यादिका और तुलाकर्ष-तोला माषा आदि रूप उन्मानके विकासभूत पदार्थोंका अथवा तौलने याग्य गुड शक्कर आदिका - धरिमका जो प्रमाण है, वह सब रहता हैं, अर्थात् इन गणिम धरिम आदि पदार्थों का वजन या मापका ज्ञान पण्डुक महानिधि से होता है, तथा व्रीहि आदि धान्यकी एवं सस्य आदिकी निष्पत्ति के कारणमूत सस्य (धान्य) विशेषों की उत्पत्ति पाण्डुक महानिधिमें कही गई है २ " सर्व आभरणा विधिः ४" છે. આ પાંડુક મહાનિધિમાં ગણીને લેવડદેવડ કરી શકાય એવાં દીનાર આદિ ધનને તથા ફલાદિકને સદ્ભાવ હાય છે. આ ગણી શકાય એવાં પદાર્થોને ગણિમ ’કહે છે. તથા તેમાં ( માણા આદિ વડે માપી શકાય એવાં ) પદાર્થના પણ સદૂભાવ હાય છે. શાલિ (ચેાખા), જવ આદિની ઉત્પત્તિના કારણભૂત ખીજોના પણ તેમાં સદ્દભાવ હૈય છે. તથા માન ઉન્માનને પણ તેમાં સર્દૂભાવ ડાય છે. શેર, પાસેરી, મણીક આદિ વડે તાળવા યાગ્ય ધાન્યાને મેય પદ્માર્થા કહે છે અથવા માણા, પવાલા વગેરે વડે જેવુ... માપ કાઢી શકાય છે એવાં પદાર્થને પણ મેય પદાર્થ કહે છે. તેાલા, વાલ, રતી આદિ રૂપ उन्मा નને વિષયભૂત પદાર્થોનો પણ આ નિધિમાં સદ્ભાવ રહે છે. અથવા તાલવાને પાત્ર ગાળ, સાકર આદિ પદાર્થોના પણ તેમાં સદ્ભાવ રહે છે, તાળી શકાય એવાં પદાર્થાને રિમ કહે છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે ગણિમ, રિમ (ગણી શકાય અને જોખી શકાય) આદિ પદાર્થોના વજનનુ' અથવા માપનું જ્ઞાન પાંડુક મહાનિધિ વડે થાય છે. તથા ત્રીહી આદિ (ચાખા વગેરે) ધાન્યની અને સસ્ય આદિની ઉત્પત્તિના કારણભૂત સસ્ય (ઘાસ) વિશેષાની ઉત્પત્તિ પાંડુક મહાનિધિમાં કહી છે.
6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
स्थानाङ्गसूत्रे
-