Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था ० ८ २०५७ तपोविशेषनिरूपणम् दिनमेकैकदत्तिद्धयाऽष्टमे दिवसे अष्टौ दत्तयो भक्तस्य अष्टौ दत्तयः पानकस्वेत्येकस्मिन्नष्ट के पत्रिंशद्दत्तयो भक्तस्य षट्त्रिंशद्त्तयः पानकस्य च भवन्ति । एवं क्रमेणैव द्वितीयादिष्वप्पष्ट केषु प्रत्येकमष्टके पत्रिंशत्पत्रिंशद्दत्तयो भक्तपानयो बोध्या इति अष्टस्वप्यष्टकेषु अष्टाशीत्यधिके द्वेशते भक्तस्य दत्तयः, तावत्य एव पानकस्य, परन्त्यत्र पानकस्य दत्तयोऽविवक्षिता बोध्याः । यद्वाप्रथमेऽटके प्रतिदिवसमेकैका दत्तिर्भक्तस्य एकैका पानकस्य, द्वितीयेऽष्टके प्रतिदिवसं द्वे द्वे दत्ती भक्तस्य, द्वे द्वे पानकस्य, एवं क्रमेण प्रत्यष्टके एकैका ३६-३६ होती हैं, इसी क्रमसे द्वितीय आदि अष्ठकोंमें से प्रत्येक अष्टकमें छत्तीस भक्तको ३६ पानीकी दत्तियां होती है, इस क्रमसे इन सबका जोड २८८-२८८ होता है, परन्तु यहां पर जो २८८ भिक्षाओंसे वह अनुपालित होती है ऐसा जो कहा गया है, वह केवल भक्तकी दत्तियोको लेकर ही कहा गया है पानीकी दत्तियोंको लेकर नहीं. क्योंकि यहां पर उनकी विवक्षा नहीं हुई है, यद्वा-प्रथम अष्टकमें प्रतिदिन एक एक दत्ति भक्तकी और एक २ दत्ति पानीकी द्वितीय अष्टकमें २-२ दत्तियां भक्तकी और २-२ दत्तियां पानीकी, तृतीयअष्टकमें प्रतिदिन ३-३ दत्तियां भक्तकी और ३-३ दत्तियां पानीकी, चतुर्थ अष्टकमें प्रतिदिन ४-४ दत्तियां भक्तकी और चार-चार दत्तियां पानीकी, पंचम अष्ठकमें ५-५ दत्तियां भक्तकी और ५-५ दत्तियाँ આ રીતે પહેલા અષ્ટકમાં બધી મળીને આહારની ૩૬ દત્તિઓ અને પાણીની પણ ૩૬ દત્તિઓ થાય છે. આ રીતે આઠે અષ્ટકમાં આહારની કુલ ૩૬ ૪૮ = ૨૮૮ દત્તિઓ અને પાણીની પણ ૨૮૮ દત્તિઓ થાય છે. આ રીતે આહાર અને પાણીની કુલ દત્તિઓ ૨૮૮ + ૨૮૮ = ૫૭૬ થાય છે. અહીં સૂત્રમાં એવું જે કહેવામાં આવ્યું છે કે ૨૮૮ ભિક્ષાઓ વડે આ પ્રતિમાની આરાધના થાય છે. તે માત્ર દત્તઓને અનુલક્ષીને જ કહેવામાં આવ્યું છે–પાણીની દત્તિઓને અહીં ગણતરીમાં લેવામાં આવી નથી, કારણ કે અહીં પાણીની દક્તિઓની વિવક્ષા કરવામાં આવી નથી.
અથવા પ્રથમ અષ્ટકમાં (આઠ દિવસમાં) દરરોજ એક એક દત્તિ આહારની અને એક એક દત્તિ પાણીની, બીજા અષ્ટકમાં પ્રતિદિન બબ્બે દત્તિ આહારની અને બબ્બે દક્તિ પાણીની, ત્રીજા અટકમાં પ્રતિદિન ત્રણત્રણ દત્તિ આહારની અને ત્રણ ત્રણ દક્તિ પાણીની ચેથા અષ્ટકમાં પ્રતિદિન ચાર ચાર દત્તિ આહારની અને ચાર ચાર દક્તિ પાણીની, પાંચમાં અષ્ટકમાં પ્રતિ દિન પાંચ પાંચ દક્તિ આહારની અને પાંચ પાંચ દત્તિ પાણીની, છટ્ઠા અષ્ટ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫