Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू० ५८ अष्टविधसंयमस्वरूपनिरूपणम् द्विविध इति चतुर्विधो वीतरागसंयमः । इत्थमष्टविधः संयमः प्रज्ञप्तः । अष्टविध. त्वमेवाह-तद्यथा-इत्यादिना । तत्र-प्रथमसमयमुक्ष्मसंपरायसरागसंयमः-प्रथमः समयः प्राप्तौ यस्य स तथा, तथा-सूक्ष्मः-कृशः-संपरायः संज्वलनलोभलक्षणो वेद्यमानो यस्मिन् स तथा, तथा-रागेण अभिष्वङ्गलक्षणेन सहितः स सरागः, एतद्विशेषणत्रयविशिष्टो यः संयमः स तथेति प्रथमः । द्वितीयभेदोप्येवमेव । नवरं-प्रथमसमयस्थानेऽत्राप्रथमसययः । एतौ द्वाबपि भेदो श्रेणीद्वयापेक्षया यद्यपि पुनर्दिभेदाविति चत्वारो भेदा भवन्ति तथापि श्रेणीद्वयापेक्ष भेदद्वयं नो विवक्षितमिति द्वावेव भेदाचत्रोक्ती, इति ॥ २ ॥ तथा-प्रथमसमयबादरसंपरायभेदसे दो प्रकारका हो जाता है इस तरह वीतराग संयम चार प्रकारका हो जाता है। इस तरह दोनोंकी चतुष्प्रकारता मिलाकर संयमको आठ प्रकारका कहा गया है जो संयम रागसे युक्त हो, तथा जिसकी प्राप्ति में एक समय हो एवं जिसमें संज्वलन लोभरूप कषाय विद्यमान हो रहा हो ऐसा इन तीन विशेषणोंवाला जो संयम है यह प्रथम समय सूक्ष्म संपरायसरागसंपम है द्वितीय भेद भी ऐसा ही है, परन्तु यहां पर प्रथमसमयके स्थानमें अप्रथमसमय कहा गया है। ये दोनों भेद भी दो श्रेणीकी अपेक्षासे यद्यपि दो दो भेदवाले और हो जाते हैं-इस प्रकारसे इनके चार भेद हो जाते हैं-परन्तु इन भेदोंकी यहां पर विवक्षा नहीं हुई है। अतः दो भेद ही यहां प्रकट किये गये हैं।२। પ્રથમ સમય અને એ પ્રથમ સમયના ભેદથી બન્ને પ્રકાર પડે છે. આ રીતે વીતરાગ સંયમના પણ ચાર પ્રકાર થઈ જાય છે. આ પ્રકારે બનેને ચાર ચાર પ્રકારો મળીને સંયમના કુલ આઠ પ્રકારે પડે છે. હવે આ દરેક પ્રકારના સંયમનો ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે.
પ્રથમ સમય સક્ષમ સં૫રાય સરાગ સંયમ–જે સંયમ રાગથી યુક્ત હોય છે, જેની પ્રાપ્તિમાં એક સમય થતું હોય છે અને જેમાં સંજવલન લેભારૂપ કષાય વેદ્યમાન થઈ રહ્યો હોય છે, એવાં આ ત્રણ વિશેષાવાળા સંયમને પ્રથમ સમયસૂક્ષ્મ સંપાય કહે છે. બીજે ભેદ પણ ઉપર્યુક્ત લક્ષણોવાળે જ છે, પરંતુ અહીં પ્રથમ સમયને બદલે અપ્રથમ સમય કહે જોઈએ. આ બન્ને ભેદ પણ શ્રેણી દ્રયની અપેક્ષાએ બબ્બે ભેદોથી યુક્ત છે, અને તે કારણે તે બન્નેને ચાર ભેદ પડે છે, પરંતુ અહીં તે ભેદનું વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં તે ભેદે જ પ્રકટ કરવામાં આવ્યા છે. રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫