Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
केचिद् वादिनोऽनन्तरोक्त देवलोक विमानवा सिभिरपि विजिता न भवन्तीति तानष्टसंरूपकत्वेनाह-
मूलम् - अरहओ णं अरिणेमिस्स अट्ट सया वाईणं सदेमयासुराए परिसाए वादे अपराइयाणं उक्कोसिया वाइसपया हुत्था || सू० ६४ ॥
छाया -- अर्हतः खलु अरिष्टनेमेः अष्टौ शतानि वादिनां सदेवमनुजासुरायां परिषदि वादेऽपराजितानाम् उत्कृष्टा वादिसम्पन् अभवत् ।। सू० ६४ ॥ टीका- ' अरहओ णं ' इत्यादि --
१९८
व्याख्यास्पष्ट || सू० ६४ ।।
भगवतोऽर्हतोऽरिष्टनेमे रे तेषु शिष्येषु मध्ये कश्चित् केवली भूत्या वेदनीयादिचतुष्टयकर्म स्थिती नामायुष्कर्म स्थित्या समीकरणार्थं केवलिसमुद्धातं कृतवानिति
कितनेक वादी अनन्तरोक्त देवलोक विमान में रहे हुए देवों द्वारा भी विजित नहीं होते हैं अतः अब सूत्रकार उन्हींका आठ स्थानरूपसे कथन करते हैं- " अरहओ णं अरिणेमिस्स " इत्यादि ॥
टीकार्य - अर्हन्त अरिष्टनेमिके आठसौ बाद सदेवमनुजासुरपरिषदामें वाद में अपराजित हुए अतः ऐसी उनकी उत्कृष्ट वादि सम्पत् थी | सु. ६४। भगवान अर्हन्त अरिष्टनेमिके इन शिष्यों के बीचमें कोई शिष्य ऐसा भी हुआ है, जिसने केवली होकर वेदनीयादि चार अघातिया कर्मों की स्थितिको आयुकर्म की स्थिति के बराबर करनेके लिये केवलि
આગલા સૂત્રમાં દેવલાકના વિમાનાની વાત કરી કેટલાક વાદી એવાં જ્ઞાની હાય છે કે દેવલેાકના વિમાનામાં રહેતા દેવા પણ તેમને પરાજિત કરી શકતા નથી. તેથી હવે સૂત્રકાર આઠ સ્થાનરૂપે એવાં વાદીએનું નિરૂપણ કરે છેअरहओ णं अरि मिस्स " त्याहि
""
ટીકાથ-અદ્વૈત અરિષ્ટનેમીની ઉત્કૃષ્ટ વાદિસંપત્તિ ૮૦૦ ની હતી. કહેવાનું તાપય એ છે કે અહુ ત અરિષ્ટનેમિના ૮૦૦ શિષ્યા એટલા બધાં જ્ઞાની અને વાદવિવાદમાં નિપુણ હતા કે દેવા અને મનુષ્યાની પરિષદમાંથી કાઇ પણ દેવ કે મનુષ્ય તેમને વાદમાં પરાજિત કરી શકવાને સમથ ન હતા ાસ ૬૪ા ભગવાન અર્હત અરિષ્ટનેમિના આ શિષ્યસમુદાયમાં કાઈ કાઈ એવાં શિષ્યા પણ હતાં કે જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોની સ્થિતિને આયુકમની સ્થિતિની ખરાખર કરવા માટે કેલિસમુદૂધાત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫