Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१८६
स्थानाङ्गसले टीका--' अविहा' इत्यादि--
व्याख्या स्पष्टा। नवर-प्रथमसमयनैरयिकाः नैरयिकत्वस्य प्रथमे समये वर्तमानाः । तद्भिन्नास्तु अप्रथमसमपनरयिकाः । एवमेव प्रथमसमयतिर्यग्योनिकायप्रथमसमयदेवान्ता अपि बोध्याः । अत्र-यावत्पदेन-"प्रथमसमयतिर्यपोनिकाः, अपथमसमयतिर्यग्योनिकाः, प्रथमसमयमनुष्याः, अप्रथमसमयमनुष्याः प्रथमसमयदेवाः' इति पदानां संग्रहः ॥ १ ॥ तथा-सर्वजीवाः-सर्वे च ते जीवाश्चेति, संसारिणः सिद्धाश्चेत्यर्थः । ते जीया अष्टविधाः प्रज्ञप्ताः तद्यथानैरयिका इत्यादि । तत्र-नैरयिका इत्येको भेदः । स्त्रीपुरुषभेदेन द्वौ तिर्यग्भेदौ । एवमेव द्वौ मनुष्यभेदौ, द्वौ देवभेदौ, एकश्च सिद्धभेद इति ॥ २॥ अथवा-प्रकारान्तरेण सर्वजीवा अष्टविधा बोध्याः । ते हि-आभिनिवोधिकज्ञानी १, श्रुत. टीकार्थ-नैरयिक अवस्थाके प्रथम समयमें वर्तमान जो जीव हैं वे प्रथम समय नैरयिक हैं १ और इनसे भिन्न जो जीव हैं वे अप्रथम समय नैरयिक हैं। इसी तरहसे प्रथमसमपतिर्यग्योनिक, अप्रथमसमय तिर्यग्योनिक आदि जीव भी समझ लेना चाहिये इस प्रकारसे भी समस्त जीव आठ प्रकारके कहे गये हैं-जैसे नैरयिक यह एकही भेद है इसमें पुल्लिङ्ग और स्त्रीलिङ्ग ये दो लिङ्ग नहीं होते हैं। स्त्रीलिङ्ग तियश्च और पुलिङ्ग पुरुष-तियश्चके भेदसे तिर्यश्चके दो भेद हैं इसी तरहसे स्त्रीलिङ्ग मनुष्य और पुल्लिङ्ग पुरुष-मनुष्यके भेदसे मनुष्यके दो भेद है इसी तरह स्त्री देव और पुल्लिङ्ग देवके भेदसे देवके दो भेद होते हैं इस प्रकारसे यहाँ तक सात भेद हो जाते हैं और एक ટીકાથ-હવે પ્રથમ સમય નૈરયિક આદિને ભાવાર્થ સમજાવવામાં આવે છે જે જીવ મેરયિક અવસ્થાના પ્રથમ સમયમાં વર્તમાન હોય છે તેને પ્રથમ સમય નરયિક કહે છે. તે સિવાયના જે નારક હોય છે તેમને અપ્રથમ સમય નરયિક કહે છે. એ જ પ્રમાણે પ્રથમ સમય તિર્યાનિક, અપ્રથમ સમય તિર્ય ગેનિક આદિ જી વિષે પણ સમજવું.
બીજી રીતે સમસ્ત જીના જે આઠ ભેદ કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
નરયિકમાં નરજાતિ અને નારી જાતિ રૂપ ભેદે હોતા નથી. બધાં નરયિકે નપુંસકલિંગના (નાન્યતર જાતિના જ હોય છે. તિય" માં નરજાતિ અને નારીજાતિ રૂપ બે ભેદે હોય છે. મનુષ્યમાં પણ નરજાતિ અને નારીજાતિ રૂપ બે ભેદ હોય છે. એ જ પ્રમાણે દેવોમાં પણ નર અને નારીજાતિ રૂપ ભેદ (દેવે અને દેવીઓ) હોય છે. સિદ્ધ છમાં નરજાતિ અને નારી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫