Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
-
अष्टाष्टसंख्यकादो चैतान्यादयो बोध्याः । नवरम् अत्र गङ्गाकुण्डस्थाने रक्ताकुण्डानि सिन्धुकुण्डस्थाने रक्तावतीकुण्डानि च बोध्यानि । रक्ताकुण्डाधि छात्र्यो देव्यो रक्ताः, रक्तावतीकुण्डाधिष्ठात्रयो देव्यश्व रक्तावत्यो बोध्याः । तथा - गङ्गानदीस्थाने रक्तानद्यः सिन्धुनदी स्थाने रक्तावत्यो नद्यो बोध्या इति ||२|| तथा - जम्बू मन्दरस्य पश्चिमे शीतोदाया महानद्या दक्षिणे अष्टाष्टसंख्यका दीर्घताया यावद् नाटयमालका देवा गङ्गाकुण्डानि गङ्गाः सिन्धवः ऋषभकूट पर्वताः ऋषभकुटा देवाश्च बोध्याः ||३|| तथा-जम्बू मन्दरस्य पश्चिमे शीतो. दाया महानया उत्तरे अष्टाष्टसंख्यका दीर्घवैताढ्या यावद् नाटयमालका देवा रक्ताकुण्डानि रक्तावती कुण्डानि रक्ता रक्तावच्य ऋषभकूट पर्वता ऋषभकूटा देवाय बोध्याः ४ इति ।। सू० ५१ ॥
१६२
ये ऋषभकूट आठ हैं || १॥ तथा-जम्बूदीपस्थित मन्दर पर्वतके पूर्व में और शीता महानदी के दक्षिणमें भी आठ २ दीर्घ वैताढ्य आदिक हैं। विशेष - यहाँ गंगा कुण्डके स्थान में रक्ताकुण्ड और सिन्धुकुण्डके स्थानमें रक्तावती कुण्ड हैं ऐसा जानना चाहिये. रक्ताकुण्ड की अधिष्ठात्री देवियां वे रक्तावती हैं तथा गंगा नदीके स्थान में रक्ता नदियां, नदीके स्थान में रक्तावती नदियां हैं ऐसा जानना चाहिये २ तथाजम्बूमन्दर के पश्चिममें और शीतोदा महानदीके दक्षिण में आठ २ दीर्घता यावत् नाटयमालक देव, गंगाकुण्ड, सिन्धुकुण्ड, गंगा नदियां सिन्धुनदियां, ऋषभकूट पर्यत और ऋषभकूट देव हैं ऐसा जानना चाहिये ३ तथा - जम्बूमन्दर के पश्चिममें और शीतोदा महानदीके उत्तर में आठ २ दीर्घ वैताढ्य यावत् नाटयमालक देव, रक्ताकुण्ड
શીતા મહાનદી વહે છે તેની દક્ષિણ દિશામાં પણ આઠ દીધ વૈતાઢ્ય આદિ પૂર્વોક્ત વસ્તુએ છે. વધારામાં ત્યાં ગગાકુંડને બદલે રક્તાકુંડ છે અને સિંધુકુંડને બદલે રક્તાવતીકુંડ છે, એમ સમજવું, રક્તાકુંડની અધિષ્ઠાત્રી જે દેવીએ છે તેમનુ નામ છે. રકતાવતી દેવીએ છે. ત્યાં ગંગાને ખદલે રક્તા અને સિંધુને બદલે રકતાવતી નદીએ છે, એમ સમજવું. જમૂદ્રીપના મન્દર પત્ની પશ્ચિમમાં જે શીતેાદા મહાનદી વહે છે તેની દક્ષિણમાં પણ આઠ આઠ દીઘ્ર વૈતાઢ્ય પર્યંત नाट्यभास हेवा, गंगाङ्कुडो, सिंधुडुडो, गंगा नहीओ, सिधु नहीओ, ऋषल ફૂટ પતા અને ઋષભકૂટ દેવે છે, એમ સમજવું. જમૃદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમમાં જે શીતેાદા નામની મહાનદી વહે છે તેની ઉત્તર દિશામાં પણ આઠ આઠ દીવૈતાઢ્ય ૫તા નાટ્યમાલક દેવા, રક્તાકુડા, રક્તાવતીકુંડા, રક્તા નદીઓ, રક્તાવતી નદીએ, ઋષભકૂટ પર્વતા અને ઋષભકૂટ દેવા છે, એમ સમજવુ જોઇએ, સૂ૫૧ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫