Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६०
स्यानाङ्गसूत्रे कृतमालका देवा अष्टानां तिमिस्त्रगृहानामधिष्ठायकाः, अष्टौ नाटयमालकाथ अष्टानां खण्डप्रपातगुहानामधिष्ठायका बोध्याः। नीलयद्वर्षधरपर्वतस्य दक्षिणमेखलास्थितानि षष्ठि योजनायामविष्कम्भाणि मध्यस्थितगङ्गादेवी भवन सहितद्वीपयुक्तानि तिम.षु दिक्षु बाह्याभ्यन्तरद्वारयुक्तानि अष्टौ गङ्गाकुण्डानि सन्ति । एतेषामष्टानां गङ्गाकुण्डानां प्रत्येकं दक्षिणबहिरित एकैका गङ्गानदी विनिर्गच्छतीत्यष्टौ गङ्गानधो भवन्ति । एता अष्टावपि गङ्गानयो विजयान विभजन्त्यो भरतगङ्गावत् शीतामनुमविशन्तीति । एवं मध्यस्थितसिन्धुदेवी भवनसहितद्वीपयुक्तानि सिन्धुकुण्डान्यपि बोध्यानि। एतेषां कुण्डानां दक्षिणगुहाएँ हो जाती हैं । आठ कृतमालक देव हैं ये आठ तिमिस्र गुहाओंके अधिष्ठायक हैं। आठ नाटयमालक देव है-ये आठ खण्डप्रपात गुहा. ओंके अधिष्ठायक हैं। नीलवर्षधरकीदक्षिण मेखला पर स्थित आठ गङ्गाकुण्ड हैं । ये गङ्गाकुण्ड ६० योजनका आयामविष्कम्भचाले हैं -अर्थात लम्बे चौडे हैं । इनके मध्य में जो द्वीप हैं-ये द्वीप गङ्गा देवीके भवनों से युक्त है । ये तीन दिशाओं में हैं । बाह्य और आभ्यः तर द्वारोंसे ये युक्त हैं । इन आठ गङ्गा कुण्डोंमेंसे प्रत्येक कुण्डके दक्षिण दिशा सम्बन्धी बाह्य द्वारसे एक एक गङ्गा नदी निकली है, इस तरह आठ गंगा नदियां हो जाती हैं। ये आठों गंगा नदियां विजयोंका विभाग करती हुई भरतकी गंगाकी तरह शीता नदीमें प्रवेश करती हैं। इसी तरह से सिन्धु कुण्ड भी जानना चाहिये. इन सिन्धु कुण्डोंके बाचमें द्वीप हैं, जो सिन्धु देवीके भवनोंसे युक्त हैं। કૃતમાલક દેવે છે, તેઓ આઠ તિમિઆ ગુફાઓના અધિષ્ઠા પકો છે. જે આઠ નાટ્યમાલક દેવે કહ્યાં છે તેઓ આઠ ખંડપ્રપાત ગુફાઓના અધિષ્ઠાપકો છે. નીલવતુ વર્ષધરની દક્ષિણ મેખલા પર આઠ ગંગાકુંડ આવેલા છે. તે ગંગા કુંડની લંબાઈ તથા પહોળાઈ ૬૦ જનની કહી છે તેમની વચ્ચે દ્વીપ છે તે દ્વીપ ગંગાદેવીના ભવનાથી યુક્ત છે. તે ત્રણ દિશામાં છે અને બાહ્ય તથા આવ્યન્તર દ્વારોથી યુક્ત છે. આ આઠ ગંગાકુડામાંના પ્રત્યેક કુંડની દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી એક એક ગંગા નદી નીકળે છે. આ રીતે કુલ આઠ ગગા નદીઓ થાય છે. તે આઠે ગંગા નદીઓ વિજ ( ચકવતી વિજયક્ષેત્રે)નો વિભાગ કરતી થકી ભરતક્ષેત્રની ગંગા નદીની જેમ શીતા નદીમાં પ્રવેશ કરે છે. એ જ પ્રમાણે આઠ સિંધુકુંડ વિષે પણ સમજવું. તે સિધુ કુંડની વચ્ચે દ્વીપ છે. તે દ્વીપ સિંધુદેવીના ભવનોથી યુક્ત છે તે કુડાના દક્ષિણ દિશાના બાહ્ય દ્વારમાંથી આઠ સિંધુ નદીઓ નીકળે છે, અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫