Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०८ सू०३८ महावीरप्रवाजिताष्टराजनिरूपणम्
१२३ मुपगच्छामि, तदस्ति ममं प्राक्तनपुण्यकर्मणः फलम्, अतो मया भूयस्तदर्थ यत्नो विधेयः । एवं विचार्य स पुत्रं राज्ये संस्थाप्य कृतसकलकृत्यो दिक्मोक्षिततापसतया प्रवजितः । ततः स षष्ठषष्ठेन तपश्चरन, आतापनां कुर्वन् , शीण पत्रादिना पारयश्च, विभङ्गज्ञानं लब्धवान् । तेन विभङ्गज्ञानेन स सप्त लोकान् सप्तसमुद्रांश्च दृष्टवान् । तद्दर्शनेन ' मम दिव्यं ज्ञानमुत्पन्न-मिति मन्यानो जनपदमागत्य ग्रामनगरादिषु बहून् जनान् स्वोपलब्धं तत्त्वं ग्राहितवान् । तस्मि न्नेव समये सपरिवारो भगवान् महावीरो ग्रामानुग्रामं विहरँस्तत्र समागतः। मेरे पूर्वजन्मके पुण्य कर्मका ही प्रभाव है, फल है, इसलिये अब मुझे पुनः ऐसाही प्रयत्न करते रहना चाहिये कि जिससे मेरा यह पुण्य क्षीण न होने पाये मुझे यही साधन सामग्री प्राप्त होती रहे ऐसा विचार कर उसने पुत्रको राज्यका अधिपति बना दिया और स्वयं दिक्योक्षित तापसरूपसे (!) दीक्षित हो गया, षष्ठ षष्ठ की (वेलेबेलेकी) तपस्या करते हुए एवं आतापना लेते हुए तथा-जीर्ण पात्रदिकोंसे पारणा करते हुए उसने विभङ्गज्ञान प्राप्त कर लिया इसविभङ्ग ज्ञानसे उसने सात लोकोंको एवं सात समुद्रोंको देखा। उनको देखने से मुझे दिव्य ज्ञान उत्पन्न हुआहै, ऐसा समझकर उसने जनपदमें (देश)आकर ग्राम नगर आदिकोंमें अनेक मनुष्योंको अपने द्वारा उपलब्ध तत्त्व ग्रहण करवाया उसी समय सपरि. चार ग्रामानुग्राम विहार करते हुए भगवान महावीर वहां श्वेतांबिंका नगધાન્ય આદિની વૃદ્ધિ થતી જાય છે. મારે ત્યાં કઈ પણ વસ્તુની કમી નથી. તે મારે ફરી એ પ્રયત્ન કર જોઈએ કે જેથી કરીને મારું આ પુણ્ય ક્ષીણ ન થઈ જાય. આ પ્રકારને સંકલ્પ કરીને તેણે પોતાના પુત્રને રાજ્યને અધિપતિ બનાવી દીધો. ત્યાર બાદ તે દિક્ષિત તાપસ રૂપે દીક્ષિત થઈ ગયે (શિવ રાજર્ષિના આ તપનું વિસ્તાર પૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રમાંથી લેવું) છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરતા અને આતાપના લેતા અને પારણને દિવસે કેઈએક જ દિશામાંથી એકઠા કરેલાં જીણું પાન, ફલ આદિ વડે પારણાં કરતાં એવાં તે શિવરાજષિને કોઈ એક દિવસે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે વિલંગજ્ઞાનના પ્રભાવથી તેણે સાત લેક અને સાત સમુદ્ર જોયાં. તેથી તેને એમ લાગ્યું કે મને દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ત્યાર બાદ જનપદમાં આવીને તેણે ગામ, નગરાદિમાં ફરીફરીને એવી પ્રરૂપણ કરવા માંડી કે સાત જ સમુદ્રો છે-અસંખ્યાત દ્વીપસમુદ્ર નથી. જ્યારે શિવરાજર્ષિ હસ્તિનાપુરમાં આ પ્રકારની પ્રરૂપણ કરી રહ્યો હતો, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર પિતાના શિષ્ય સમુદાય સાથે ગ્રામાનુગ્રામ વિચરતા થકા હસ્તિનાપુર નગરમાં પધાર્યા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫