Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३२
__स्थानाङ्गसूत्रे बातस्य क्षोमजनकत्यात् ६। देवपरिघः देवानां भयोत्पादकत्वेन गमनविघातहेतुत्यात् ७। देवम तिक्षोभः-देवानां क्षोभननकत्यादिति८ ॥८॥ ___ एतासामष्टानां कृष्णराजीनामष्टसु अवकाशान्तरेषु-राजिद्वयमध्य भागेषु अष्ट लोकान्तिकविमानानि प्रज्ञप्तानि, तयथा-अर्चिः १, अर्चिालिः २ इत्यादि । तत्र-अर्चिले कान्तिकविमानं पूर्व दिग्वर्तिन्या अभ्यन्तरकृष्णराज्या अग्रपति १। अचि लिविमानं पूर्वयोः कृष्णराज्योमध्यवर्ति २। वैरोचनं दक्षिणदिग्यतिन्या आभ्यन्तर-कृष्णराज्या अग्रवर्ति ३। प्रभङ्करं दक्षिणयोः कृष्णराज्योमध्यवर्ति । चन्द्राभं पश्चिम दिग्वतिन्या आभ्यन्तरकृष्णराज्या अग्रवर्ति ५। मुराभं पश्चिमयोः कृष्णराज्यो मध्यवति ६। सुमतिष्ठाभम् उत्तरदिग्वर्तिन्याः है, तथा देवप्रतिक्षोभ ऐसा नाम देवोंको क्षोभजनक होनेसे है। इन आठ कृष्णराजियोंके अष्ट अवकाशान्तरोंमें दो राजिके मध्य भागों में आठ लोकान्तिक विमान कहे गये हैं-जैसे-अर्चि १, अचिौली २, इनमें जो अर्चि नामका लोकान्तिक विमान है वह पूर्वदिग्वर्तिनी
आभ्यन्तर कृष्णराजिके अग्रवती है, अर्चि आली नामका जो लोका. न्तिक विमान है वह पूर्वकीकृष्णराजियोंके मध्यवर्ती है, वैरोचन नामका जो लोकान्तिक विमान है, वह दक्षिणदिग्वर्तिनी आभ्यन्तर कृष्ण राजाके अग्रवती है, प्रभङ्कर नामका जो लोकान्तिक विमान है, वह दक्षिणको कृष्ण राजियोंके मध्यवर्ती है,चन्द्राभ नामका जो लोकान्तिक विमान है, वह पश्चिम दिग्वर्तिनी आम्यन्तर कृष्णराजिके अग्रवती है सुराम नामका जो लोकान्तिक चिमान है-यह पश्चिमकी कृष्णराजियोंके પરિઘ છે. દેવેમાં ક્ષોભ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેનું આઠમું નામ દેવ પ્રતિભ પડયું છે. આ આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તમાં (બે રાજિની વચ્ચેનો ભાગ અહીં અવકાશાન્તરેથી ગ્રહણ થયે છે ) આઠ કાન્તિક વિમાને કહ્યાં છે. તે કાન્તિક વિમાનનાં નામ અર્ચિ, અચિંíલી આદિ છે. અચિ નામનું લેકાતિક વિમાન પૂર્વ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે. અર્ચિર્માલી નામનું લોકાન્તિક વિમાન પૂર્વેની કૃષ્ણરાજિ એના મધ્ય ભાગે આવેલુ છે. રેચન નામનું ત્રીજું લોકાન્તિક વિમાન દક્ષિણ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવર્તી છે પ્રશંકર નામનું ચોથું લેકાન્તિક વિમાન દક્ષિણની કૃષ્ણરાજિ એની વચ્ચે આવેલું છે. ચન્દ્રપ્રભ નામનું પાંચમું લોકાન્તિક વિમાન પશ્ચિમ દિશાની આભ્યન્તર કૃષ્ણરાજિને અગ્રવત છે. સુરાભ નામનું કાન્તિક વિમાન પશ્ચિમની કૃષ્ણરાજિએની વચ્ચે આવેલું છે. સુપ્રતિષ્ઠાભ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫