Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०८ सू० ३८ महावीरप्रव्राजिताष्टराज निरूपणम्
१२५
वीतभयप्रमुखानां त्रिषष्ट्यधिकत्रिशतानां नगराणां, दशानां च मुकुटबद्धानां राज्ञामधिपतिः । श्रमणोपासकोऽयं राजा उज्जयिनीमवरुध्य स्वपरबलसमक्षं रणकर्म कुशलतया रणभूमौ करिवरपृष्ठाच्चण्ड प्रद्योतनम् अधो निपात्य निगृहीतवान्, ' अयं दासीपति - रिति तल्ललाटपट्टे चाङ्कितवान् ।
तथा - ' मम तनूजोऽयमभिजिद्राज्यश्रिया प्राप्तमदः कुगति मा यातु " इति स्नेह - निबद्ध मानसोऽभिजिते राज्यमदत्त्वा स्वभागिनेयाय केशिने राज्यमदात् । स्वयं भगवतो महावीरस्य सन्निधौ मुण्डितो भूत्वा प्रव्रजितः । प्रव्रज्याग्रहणानन्तरं भूमण्डले विहरन् कदाचित् स्वनगर्यां समागतः । तत्र समुत्पन्नरोगः स आदि ३३६ नगरोंका एवं १० मुकुटबद्ध राजाओंका अधिपति था, श्रमणोपासक इस राजाने उज्जयिनी पर चढाई करके अपने सैन्य और पर सैन्यके समक्ष रणभूमिमें हाथी के ऊपर बैठे हुए चण्डप्रयोतन राजाको हाथीकी पीठके ऊपर से देखते २ ही नीचे गिरा दिया था और उसे बन्दी बना लिया था. ऐसा यह रण कार्यमें कुशल था और " यह दासी पति है " ऐसा पट्ट उसके ललाट पर अङ्कित कर दिया था. तथा मेरा पुत्र अभिजित् राज्यश्रीको प्राप्त कर लेगा तो वह मदोन्मत्त होकर कुगतिमें चला जावेगा - अतः ऐसा न हो इस अभिप्रायसे उसने अभिजित् पुत्रको राज्य नहीं दिया और अपने भानेज केशिको राज्य दे दिया एवं स्वयं भगवान् के समीप मुण्डित होकर प्रव्रजित हो गया । प्रव्रज्या ग्रहणके अनन्तर ही वह भूमिमण्डलमें विहार करने
ઉદાયન-તે સિન્ધુ સૌવીર આદિ ૧૬ જનપદોને, વીતભય આદિ ૩૩૬ નગરના અને ૧૦ મુકુટબદ્ધ રાજાને અધિપતિ હતા. તે શ્રમણેાપાસક (શ્રાવક) હતા. ઉદાયન રાજા ઘણું! જ શૂરવીર હતા. તેણે ઉજ્જયિની નગરી પર ચડાઈ કરીને, પેાતાના અને દુશ્મનના સૈન્યની સમક્ષ જ ચ'ડપ્રદ્યોત રાજાને હાથીની પીઠ પરથી નીચે નાખીને પેાતાના કેદી બનાવી દીધા હતા. ત્યાર બાદ તેણે ચંડપ્રદ્યોતના કપાળમાં એવાં લખાણવાળા પટ્ટો બધાન્યેા હતેા કે આ દાસીપતિ છે. ’’ ત્યાર ખાદ તે ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના વિચાર કરે છે તે વખતે તેના મનમાં એવેા વિચાર આવે છે કે જો મારા પુત્ર અભિજિતને રાજયશ્રી સેાંપીશ તે તે મદેન્મત્ત થઇ જઇને દુČતિમાં ચાલ્યે જશે. તે કારણે તેણે પેાતાના પુત્ર અભિજિતને રાજ્ય નહીં સાંપતા પેાતાના ભાણેજ કેશીને રાજ્ય સાંપ્યુ. ત્યાર ખાઇ શ્રમણ ભગવાન મહાવીર પાસે મુ`ડિત થઇને તેણે પ્રત્રજયા અંગીકાર કરી. ત્યાર બાદ તે ભૂમિમંડલમાં વિહાર કરવા
(6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫