Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
स्थानाङ्गसूत्रे टोका-' चउरिंदियाणं' इत्यादि
चतुरिन्द्रियान् जीवान् असमारभमाणस्य अन्यापादयतोजनस्य अष्टविधा= अष्ट प्रकारकः संयमः क्रियते भवति, तद्यथा-वक्षुमयात् सौख्यात् चतुरिन्द्रियान् जीवान अव्यवरोपयिता-अपृथकर्ता भवतीति प्रथमः । अत एव-चक्षुर्मयेन दुःखेन तान् असंयोजयिता भवतीति द्वितीयः । एवम्-अमुना प्रकारेण अग्रेऽपि विभावनीयम् । तत्र-यावत्पदेन-घ्राणरसनयो ग्रहणम् , तथाहि-प्राणमयात् सौख्यात अव्यवरोपयिता भवतीति तृतीयः, अतएव-ध्राणमयेन दुःखेन असंयोजयिता भवतीति चतुर्थः । रसनेन्द्रियमयात् सौख्यात् अव्यपरोपयिता भवतीति पञ्चमः । होता है, इसलिये अब सूत्रकार चौइन्द्रिय जीवोंको आश्रित करके संयम और असंयमके प्रत्येकके आठ भेदोंका निरूपण करते हैं
"चरिदिया णं जीवा" इत्यादि।
टीकार्थ-चौइन्द्रिय जीवोंकी विराधना नहीं करनेवालेको आठ प्रकारका संयम होता है, जैसे जो चौइन्द्रिय जीवोंका अव्यपरोपयिता होता है, अर्थात् चौइन्द्रिय जीवोंकी विराधना नहीं करता है यह चक्षु सम्बन्धी उसके सुखका नाशक नहीं होता है, इसलिये वह चक्षुर्मय दुःखसे उसे संयुक्त करने वाला नहीं होता है, इसी तरहसे आगे भी समझ लेना चाहिये, यहां यावत्पदसे घ्राण
और रसनाका ग्रहण हुआ है, चौइन्द्रिय जीवोंकी विराधना नहीं करनेवाला मनुष्य घ्राणके सुखसे उनका वियोक्ता नहीं होता है, अतः यह घ्राणमय दुःख से उन्हें संयुक्त करनेवाला नहीं होता है, इसी तरहयह रसनेन्द्रिय सम्बन्धी सुख से अव्यपरोपयिताअविराधक होता है, इसीलिये છે, તેથી હવે સૂત્રકાર ચતુરન્દ્રિય જીવને અનુલક્ષીને સંયમ અને અસંયમના मा४ मा होनु नि३५५५ ५२ छ" चउरिदियाणं जीवा "त्यादि। ટીકાર્ય-ચૌઈન્દ્રિય જીવોની વિરાધના નહીં કરનાર જીવ વડે આઠ પ્રકારના સંયમનું પાલન થાય છે (૧) જે ચૌઈન્દ્રિય જીવોના અવ્યપરપાયિતા (પ્રાણેની હિંસા ન કરનારો) હોય છે, તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારે હેતે નથી, (૨) તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી દુઃખથી સંયુક્ત કરનારો હોતો નથી, એજ પ્રમાણે આગળ પણ સમજવું એટલે કે અહીં ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિય વિષયક આલાપકે પણ ઉપર મુજબ જ સમજી લેવા જેમ કે....(૩) ચૌઇન્દ્રિય જીવની વિરાધના નહી કરનાર તેમને ધ્રાણેન્દ્રિયના સુખથી વંચિત કરતો નથી. (૪) તે તેમને ધ્રાણેન્દ્રિયના દુખથી સંયુક્ત કરતા નથી. (૫) તે તેમને રસનેન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારે હોતે નથી (૬) તે તેમને રસનેન્દ્રિયમય દુઃખથી સંયુકત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫