Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०८ सू. ३२ अद्धौपम्यकालनिरूपणम्
पममर्षि बोध्यम् २। तथा उत्सर्पिणी - उत्सर्पन्ति वर्धन्ते शुभा भावा अस्यामितिउत्सर्पिणी- दशसागरोपमकोटा कोटीपरिमाणः शुभभाववर्द्धकोऽशुभभावहानिका रकः कालभेदः ३| अवसर्पिणी - अवसर्पन्ति = हीना भवन्ति शुभा भावा अस्यामित्यवसर्पिणी- दशसागरोपमकोटा कोटीपरिमाणोऽशुभभाववर्द्धकः शुभभा वहानिकारकः कालभेदः ४ तथा - पुद्गलपखिर्त्तः - पुद्गलानां रूपिद्रव्याणाम् आहारकवर्जितानामौदारिकादिप्रकारेण एकजीवापेक्षया परिवर्त्तनं = सामस्त्येन स्पर्शः - समीलनं पुद्गलपरिवर्तः, स च यावता कालेन भवति स कालोऽपि पुद्गल - परिवर्त्तः । स चायं कालोऽनन्तोत्सर्पिणीरूप: ५। तथा अतीताद्धा-अतीतःसम्बन्धमें भी जानना चाहिये जिस कालमें शुभ भावोंकी वृद्धि होती है, यह उत्सर्पिणी काल है, यह उत्सर्पिणी काल १० कोटाकोटी सागरोपमकी होती है, शुभ भावका वर्धक होता है, एवं अशुभ भावका हानिकारक होता है, अवसर्पिणी काल भी १० कोटाकोटी सागरोपमकी होती है, इसमें अशुभ भावोंकी वृद्धि होती है, और शुभ भावोंकी हानि होती है। आहारक बर्जित रूपी द्रव्योंको औदारिक आदि प्रकारसे ग्रहण करनेवाले एक जीवकी अपेक्षासे जो उनका सम्पूर्ण रूपसे स्पर्श है, वह पुल परिवर्त है, यह पुद्गल परिवर्त जितने कालमें होता है, वह काल भी पुद्गल परिवर्त रूप कहा गया है, यह पुद्गल परिवर्त रूप काल अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणी रूप होता है, अतीत
११९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
પહેાળા અને એક ચેાજન ઊંડા ખાડામાં જુગલીયાના ખાલ ઠાંસી ઠાંસીને ભરવામાં આવે. પછી તેમાંથી સેા સેા વર્ષે એક એક ખાલ કાઢતાં કાઢતાં તે આખા ખાડા ખાલી થતાં જેટલા કાળ વ્યતીત થાય છે, તેટલા કાળને પળ્યેાપમ કાળ કહે છે-એજ પ્રમાણે સાગરોપમ કાળ વિષે પણ સમજવુ', ૧૦ કોટાકાટી સાગરો પમ પ્રમાણ ઉત્સર્પિણી કાળ હેાય છે. આ કાળમાં શુભ ભાવેાની વૃદ્ધિ થાય અને અશુભ ભાવની હાનિ થાય છે અવસર્પિણીકાળ પણ ૧૦ કોટાકોટી સાગરો ૫મ પ્રમાણ હોય છે આ કાળમાં અશુદ્ધ(અશુભ)ભાવેાની વૃદ્ધિ અને શુભ ભાવેાની હાનિ થાય છે. આહારકર્જિત રૂપી દ્રવ્યેાને ઔદારિક આદિ પ્રકારે ગ્રહણ કરનાર એક જીવની અપેક્ષાએ જે તેમના સપૂણૅ રૂપે સ્પશ ધારણ કરે છે, તેનું નામ પુદ્ગલવિત છે. આ પુદ્ગલ પરિવત જેટલા કાળમાં થાય છે તેટલા કાળને પણ પુદ્ગલ પરિવત કાળ કહેવાય છે. તે પુદ્ગલ પિરવત’કાળ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પણીકાળરૂપ હાય છે.અતીત (ભૂતકાલિન)પુદ્ગલપરાવતનું નામ અતીત્તાદ્વા
·
<st