Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टोका० स्था०८ सू० १९ अष्टविघसूक्ष्मजीवनिरूपणम् ११३ भूमितुल्यः कान्तिमत्तया दुर्लक्ष्यो वनस्पतिः, तद्रूपं सूक्ष्मं हरितसूक्ष्म इति ॥४॥ पुष्पमूक्ष्मम्-पुष्पम्-उदुम्बरादि पुष्पम् , तद्रूपं सक्ष्मम्-पुष्पसूक्ष्मम् ॥५।। अण्डसूक्ष्मम्-अण्डम्=मक्षिका-पिपीलिका-गृहगोधिका-कृकलासाधण्डकं तदेय सूक्ष्मम् इति ॥६॥ लयनसूक्ष्मम्-लयनम् सत्त्वानामाश्रयः कीटिकानगरादिः यत्र कीटिकाः मूक्ष्माश्चान्ये जीवास्तिष्ठन्ति तदिति, तदेव सूक्ष्मम्-लयनसूक्ष्मम् कीटिकानगरादि हि पृथिव्यादिवत्मतिभासमानं जीयत्वेन दुर्लक्ष्य भवतीति योध्यम् ॥७॥ तथा-स्नेहसूक्ष्मम्-स्नेहा अवश्यायहिममहिकादि रूपः, स एव सूक्ष्मम्-इति ८ ॥ सू० २८॥ अलग प्रतीत नहीं होता है, ऐसा जो वनस्पति विशेषरूप जीव है, वह हरितसूक्ष्म जीव है, उदुम्बरादिके पुष्परूप जो जीव है, यह पुष्पसूक्ष्मजीव है, मक्षिका, पिपीलिका, गृहगोथिका-विसमरा एवं गिरगिट आदिका जो अण्डक है, यह अण्डसूक्ष्म जीव है, सत्त्वोंका आश्रयभूत जो कीटिका नगरादि है, कि जहां पर कीटिकाएँ तथा अन्य और भी सूक्ष्म जीव आश्रित रहते हैं वह लयनसूक्ष्म जीव है, ये कीटिकानगरादि पृथिवी आदिकी तरह प्रतीत होते हैं पर चे जीव रूपसे मालूम नहीं पड़ते हैं । अवश्याय-बर्फ, हिम, महिका आदिरूप स्नेह होता है, यह स्नेहही सूक्ष्म जीवरूप होता है, ॥ सूत्र २८ ॥
હરિતસૂકમ-જે જીવને વર્ણ ભૂમિના વણે જે જ હોય છે, અને જે પિતાની કાતિ વડે અલગ લાગતો નથી, એવા વનસ્પતિ વિશેષ રૂપે જીવને હરિતસૂફમજીવ કહે છે.
પુષ્પસૂફમ જીવ-ઉમરડા વિગેરેના પુષ્પ રૂપ જે જીવ હોય છે તેને પુષ્પ સૂકમ જીવ કહે છે.
અંડસૂક્ષ્મ જીવ-માખી. કીડી, ગરોળી, કાંચંડા આદિના જે ઈંડા હોય છે તેમને અંડસૂમ જી કહે છે.
લયનસૂક્ષ્મ જીવ-સરના આશ્રય સ્થાનરૂપ જે કટિકા નગરાદિ (કીડિયારા) હોય છે અને જ્યાં કીડાઓ અને અન્ય સૂક્ષમ જી રહેતા હોય છે, તેને લયનસૂફમ જીવ કહે છે. તેઓ પૃથ્વીના જેવાં જ લાગે છે, પરંતુ તેઓ જીવ રૂપ લાગતા નથી.
નેહસકમબરફ, હિમ, ધુમસ આદિ રૂપ નેહ હોય છે. તે નેહને " स्ने सक्षम ७५ ३५ सभा । सू. २८ ॥ स्था०-१५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫