Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू०१४ अष्टविधगणिसंपन्निरूपणम् गुरुमुखात् श्रुतस्य स्फुटतया पठनं, सैव सम्पदिय सम्पत्-श्रवणरमणीयत्यादि विशिष्टलक्षणा ५। मतिसम्पत्-मतिः क्षिप्रावग्राहिकादिलक्षणा, सैव सम्पदिय सम्पत-हेयोपादेयविवेकपटीयस्त्यादिविशिष्टरूपा ६ प्रयोगसम्पत्-प्रयोगः-प्रयोजनम्-आत्मसामय द्रव्यक्षेत्रकालभायं विज्ञाय वादादिकरणं स एव सम्पदिय सम्पत्-लोकोत्तस्यादसामर्थ्यरूपा ७ सङ्ग्रहपरिज्ञा-संग्रहः द्रव्यतो वस्त्रपात्रादीनां, भावतोऽनेकशास्त्राप्तजनेभ्यः पदार्थानामेकत्रीकरणं, तत्र परिज्ञा-परिहै । ऐसी यह वचन सम्पदा वचनको हित,मित, सत्य एवं प्रिय होने के कारण होती है। गुरुके मुखसे श्रुतका स्फुट रूपसे पढना इसका नाम वाचना है, इस वाचनाको जो सम्पत्के जैसी सम्पदा कहा गया है, उसका कारण श्रवण रमणीयता आदिको लेकर कहा गया है-मति सम्पत्-शीघ्रताके साथ जो अवग्राहकादि रूप बुद्धि है, उसका नाम मति है, इस मतिको जो सम्पत्के जैसी सम्पत्ति कहा गया है, उसका कारण हेय और उपादेयभूत पदार्थों में विवेक करनेमें उसका पवी(चतुराई) होना है ६, प्रयोग संपदा-द्रव्य क्षेत्र काल एवं भायको जानकर वादादि करनेरूप जो आत्म सामर्थ्य है, यह प्रयोग है, इस प्रयोगको जो सम्पत्के समान सम्पत् कहा गया है-उसका कारण उसमें वाद करनेका लोको. त्तर सामर्थ्यका कारण होना है। संग्रहपरिज्ञा-द्रव्यकी अपेक्षा अनेक शास्त्र तथा आप्तजनोंसे पदार्थों का एकत्रित करना इसका नाम संग्रह તે પણ સંપત્તિના જેવો જ હેવાને કારણે અહીં વચનને પણ સંપતિ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જ્યારે વચન હિત, મિત, સત્ય અને પ્રિય હોય ત્યારે જ વચન સપંતુ સંભવી શકે છે.
(૫) વાચના સંપત્ગુરુને મુખે શ્રતને સ્પષ્ટ રૂપે શીખવું તેનું નામ વાચના છે. શ્રવણ રમણીયતા આદિ કારણોને લીધે તે વાચનાને પણ સંપત્તિ સમાન ગણીને વાચના સંપર્ કહ્યા છે.
(૬) મતિસંપર્શીવ્રતા પૂર્વક કોઈ પણ પ્રશ્નને અવગ્રહણ કરનારી જે બુદ્ધિ છે તેનું નામ મતિ છે. તેને પણ એક પ્રકારની સંપત્તિ જ કહેવાનું કારણ એ છે કે હેય અને ઉપાદેયને વિવેક કરાવવામાં એ મતિ જ મદદરૂપ બને છે,
(૭) પ્રગ સંપત્-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને વાદાદિ કરવા રૂપ જે આત્મ સામર્થ્ય છે તેનું નામ પ્રયોગ છે. આ પ્રયોગને જે સંપત્તિના સમાન ગણાવવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે પ્રાગ સંપતમાં પુરુષને વાદવિવાદ કરવાનું લકત્તર સામર્થ્ય હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫