Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्यानाङ्गसूत्रे छाया-पड्जेन लभते वृत्तिं कृतं च न विनश्यति ।
गा मित्राणि च पुत्राँश्च नारीणां चैव वल्लमः ॥ १ ॥ इत्यादि । एवं सर्वस्वरफलमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिकाटीकायां, तथाऽत्रैव सूत्रे सप्तमस्थाने विलोकनीयम् ।
अथवा-शकुनरुत शुभाशुभसूचक शास्त्रं स्वरः । यथा" वियिचिविसदो पुन्नो, सामाए मूलिमुलि धन्नो उ ।
चेरी चेरी दित्तो, चिक्कुतो लाभ हे उत्ति ।। १॥" छाया--विपिचिवि शब्दः पूर्णः, पामायाः (पक्षिविशेषस्य) सलिमूलि (शब्दः)
धन्यस्तु । चेरो चेरी ( शब्द ) दीप्तः, 'विकु' इति ( शब्दः ) लाम हेतुरिति
॥१॥ इत्यादि ॥ ७ ॥ षड्ज स्वरसे मनुष्य आजीविका प्राप्त कर लेता है, और उसका कृत कार्य कभी नष्ट नहीं होता है, उसे अनेक गायोंकी मित्रोंकी और पुत्रोंकी प्राप्ति होती है, और यह अनेक स्त्रियोंका वल्लभ होता है।
इसी तरहसे और भी स्वरोंका फल मेरे द्वारा कृत अनुयोगद्वार चन्द्रिका टीका तथा इसी सूत्र में सप्तम स्थानमें देख लेना चाहिये अथवा पक्षियों के शब्दोंके शुभ और अशुभका सूचक शास्त्र है वह स्वर है जैसे--" विविचिविसद्दो पुनो" इत्यादि ।
श्यामा--पक्षि विशेषका विविचि विशब्द पूर्णताका सूचक होता है, मुलि सूलि शब्द धान्यका सूचक होता है, चेरी चेरी शब्द दीप्तिका मूचक होता है, और चिक्कु यह शब्द लामका हेतु होता है।
ષડજ સ્વર વડે માણસ પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે છે, તેને કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળતી નથી, તેને અનેક ગાયે, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તે અનેક સ્ત્રીઓને પ્રિયતમ બને છે.
એજ પ્રમાણે બીજા સ્વરેના ફલનું પ્રતિપાદન અનુગદ્વાર સૂત્રની અનુગદ્વારચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. આજ સૂત્રના સાતમાં સ્થાનમાં પણ સ્વરો વિષે ઘણુ માહિતી આપવામાં આવી છે. અથવા પક્ષીઓના સુરનું શુભ અને અશુભ ફલ દર્શાવનારૂં જે शाख छ, तेने २१२ ४ छ, म है-"विविचिचिसदो पुनो" त्याह
શ્યામા (પક્ષી વિશેષ)ને વિવિચિ વિશબ્દ પૂર્ણતાને સૂચક હોય છે, સૂલિલિ શબ્દ ધાન્યનો સૂયક હોય છે, “ચેરીચેરી” શબ્દ દીપ્તિને સૂચક હોય છે અને “ચિકકુ” શબ્દ લાભને સૂચક હોય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫