Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
--
------
------
स्थानाङ्गसूत्रे चतुर्विधं भयमिति सेनापत्यमात्यराजराष्ट्रलक्षणम् ॥२॥ स्याप्नम्स्वप्नस्य शुभाशुमसुचकं शास्त्रम् । यथा-'
" मुत्रं वा कुरुते स्वप्ने, पुरीषं वाऽतिलोहितम् ।
प्रतिवुध्येत्तदा कश्चिल्लभते सोऽर्थनाशनम् ॥१॥” इति ॥१॥
आन्तरीक्षम्-अन्तरीक्षं = गगनम् , तत्र भवमान्तरीक्षम् = गन्धर्वनगरादि तच्छु माशुमफलमूचकं शास्त्रमप्यान्तरीक्षम् । यथा" कपिलं सस्यघाताय, माञ्जिष्ठं हरणं गवाम् ।
अव्यक्तवर्ण कुरुते, बलक्षोभं न संशयः ॥ १ ।।
गन्धर्वनगरं स्निग्धं, सपाकारं सतोरणम् । सौम्यां दिशं समाश्रित्य, राज्ञस्तद्विजयावहम् ॥ २॥" इत्यादि ॥४॥
स्वप्नके शुभ अशुभका सूचक जो शास्त्र है वह स्वायनशास्त्र है जैसे-" मूत्रं वा कुरुते स्वप्ने " इत्यादि। ____ जो मनुष्य स्वप्नमें पिशाव करता है, अथवा उच्चार करताहै, और बादमें जग जाताहै, तो उसे इसका फल अर्थके विनाश होने रूप होताहै। ___ आन्तरीक्ष--गन्धर्वनगर आदिके शुभ और अशुभका सूचक जो शास्त्र है वह अन्तरीक्ष है जैसे-" कपिलं सस्पघाताय" इत्यादि ।
जब (लाल) कपिल वर्णका होताहै-तब उससे अनाजको नुक्सान होता है, और जब वह मंजीठे के रंग जैसा होता है, तो उस समय गायों की चोरी होती है, तथा जब वह अव्यक्त वर्णवाला होता है, तो वह बलका
સ્વમના શુભ અને અશુભ ફળને દર્શાવનારૂં જે શાસ્ત્ર છે તેનું નામ स्थानशा छ यु. ५५ छ -" मूत्रं वा कुरुते स्वप्ने" त्या:
જે માણસને પેશાબ થઈ જવાનું કે ઝાડે થઈ જવાનું સ્વમ આવે છે, અને આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જે તે માણસ જાગી જાય છે, તે તેના ધનના વિનાશરૂપ ફળની તેને પ્રાપ્તિ થાય છે.
આન્તરીક્ષ–ગન્ધર્વ નગર આદિના શુભાશુભનું સુચક જે શાસ્ત્ર છે તેનું નામ આતરીક્ષ છે કહ્યું પણ છે કે –
“ कपिलं सस्य घाताय" ध्यान
જ્યારે તે (ગર્વ નગર) કપિલ વર્ણના હોય છે ત્યારે તેનાથી અનાજને નુકસાન થાય છે અને જયારે તે મંજીઠના રંગને હોય છે ત્યારે ગાયની ચોરી થાય છે અને જ્યારે તે અવ્યક્તવર્ણવાળાં હોય છે, ત્યારે બલને વિનાશ કર્તા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫