Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू०२१ वचनविभक्तिस्वरूपनिरूपणम् र्थमात्रस्य प्रतिपादनं निर्देशस्तस्मिन् पथमा विभक्तिः भवति ।।१।। उपदेशने अन्य. तमक्रियायां प्रवर्तनेच्छोत्पादने यथा ' धर्म कुरु इत्यादौ द्वितीया विभक्ति भवति ॥१॥' उपदेशनम् ' इत्युपलक्षणम् । तेन ग्रामं गच्छतीत्यादौ उपदेशनमन्तरेणापि द्वितीया भवति ॥२॥ करणे-तृतीया विभक्ति भवति । अत्र करणशब्दस्तन्त्रेण निर्दिष्टः । तेनात्र कर्तरि क्रियाया स्वातन्येण विवक्षितेऽर्थे देवदतादौ, करणे क्रियासिद्धौ प्रकृष्टोपकारके च तृतीया विभक्ति भवति । करोतीति करणं ‘कृत्यल्युटो बहुलम् ' इति बाहुलकात् कर्तरिल्युट् । क्रियतेऽनेनेति कर. गई है, प्रातिपदिक अर्थ मात्रका जो प्रतिपादन है, वह निर्देश है, इस निर्देश में प्रथमा विमक्ति होती है, उपदेशनमें-अन्यतम कियामें प्रवृत्ति कराने में एवं इच्छाके उत्पादन कराने में द्वितीया विभक्ति होती है जैसे-तुम धर्म करो इत्यादि उपदेशन यह उपलक्षण है अतः " ग्रामं गच्छति" इत्यादि में उपदेशनके विना भी द्वितीया हुई है, करणमें तृतीया विभक्ति होती है, यहां करण शब्द तन्त्रसे निर्दिष्ट हुआ है, इससे कर्नामें-क्रियामें स्वतन्त्र रूपसे विवक्षित हुए देवदत्त
आदिमें एवं करणमें क्रियाकी सिद्धि में प्रकृष्ट उपकारको तृतीया विभक्ति होती है, जो क्रिया करता है उसका काम करण है, कर्ता अर्थमें भी " कृत्यल्युटो बहुलम् " इससे ल्युट्का विधान होता है, अथवा क्रिया जिसके द्वारा की जानी है, वह करण है, इस अर्थ में " करणे ल्युट" इस सूत्रसे ल्युट्का विधान है तात्पर्य यह है कि कर्ता और करण પદિક વિભક્તિ છે તે આઠ પ્રકારની કહી છે પ્રાતિપદિક અર્થ માત્રનું જે પ્રતિપાદન છે, તેનું નામ નિર્દેશ છે. પહેલી વિભક્તિ નિર્દેશાથે વપરાય છે. બીજી વિભક્તિ ઉપદેશનના અર્થમાં–અન્યતમ ક્રિયામાં પ્રવૃત્ત કરાવવામાં અને ઇચ્છાનું ઉત્પાદન કરાવવામાં વપરાય છે. ગુજરાતીમાં કર્માર્થે બીજી વિભક્તિ વપરાય છે જેમ કે “તમો ધર્મ કરો ” આ વાકયમાં “ધમ? પદ બીજી વિભક્તિમાં વપરાય છે. ઉપદેશન વિના પણ બીજી વિભક્તિનો પ્રયોગ થાય છે.
-"ग्राम गच्छति" मा पाध्यमांग्रामम् ” मा ५६ मा विमतिमi વપરાયું છે. જેમ કે “તે ચપૂથી ફલ કાપે છે” આ વાકયમાં ચપૂ પર કરણાર્થે ત્રીજી વિભક્તિમાં છે. કર્તા અથે પણ ત્રીજી વિભક્તિ વપરાય છે. જેમ કે રામે રાવણને માર્યો” આ વાક્યમાં રામ પદ કર્તા અર્થે ત્રીજી વિભક્તિમાં વપરાયું છે. કર્તામાં-ક્રિયામાં સ્વતંત્ર રૂપે વિક્ષિત થયેલા દેવદત્ત આદિમાં અને કરણમાં -કિયાની સિદ્ધિમાં પ્રકૃષ્ટ ઉપકારકમાં ત્રીજી વિભક્તિને પ્રયોગ થાય છે. જે ક્રિયા स्था-१३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫