Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०८ सू०१९ अष्टविघाकियावादिस्वरूपनिरूपणम् ७ पति परमार्थतः कपालद्वयस्य कारणत्वम् , अपि तु मृद एव । मृदेव हि कपालाद्यवस्थाभिर्घटरूपेण परिणमते, अतः कपालाद्यवस्था न पारमार्थिकी, अपि तु मृद. वस्थैव पारमार्थिकी सा नित्यैवेति । ततश्च यथा घटः स्वकारणे मृदि तिरोभवति, तद्वदेव सर्वेऽपि पदार्थाः स्वकारणेष्वेव तिरोभवन्तीति सर्वथा नित्यो लोक इति तन्मतमसमीचीनम् , तथाहि-लोको यधेकान्ततो नित्यः स्यात्ततस्तस्य स्थिरैकरूपत्वं स्यात् । एवं च सकलक्रियाविलोपः प्रसज्जेत । न चैवं भवति । अक्रियावादित्वं चास्य लोकस्यैकान्ततो नित्यत्वस्वीकारादिति ॥७॥
उत्तर--घटके प्रति वास्तविकरूपसे कपाल द्वयमें कारणता नहीं किन्तु घटके प्रति कारणता तो मिट्टी में ही हैं, मिट्टीही कपाल आदि अवस्थाओंसे गुजरती हुई घटरूपसे परिणम जाती है, इसलिये कपाल आदि अवस्था पारमार्थिकी नहीं है, पारमार्थिकी तो मृदयस्था (मिट्टीकी अवस्था) ही है, और वह नित्यही है, इसलिये जिस प्रकार घट अपने कारणरूप मृत्तिकामें तिरोभूत हो जाता है, उसी प्रकारसे समस्त पदार्थ अपने कारणोंमेंही तिरोभूत हो जाते हैं । इस तरह लोक सर्वधा नित्य है ऐसा यह नियतवादीका मत असमीचीन हैं, क्योंकि-लोक यदि एकान्ततः नित्य माना जाये तो इससे उसमें स्थिर एकरूपता आवेगी अतः सकल क्रियाओंका विलोप होनेका प्रसङ्ग प्राप्त होगा परन्तु ऐसा तो नहीं इसमें अक्रियावादिता इस कारणसे आई है, कि यह लोकको सर्वथा नित्य रूपसे स्वीकार करता है।
ઉત્તર–વાસ્તવિક રૂપે તે ઘટના નિર્માણમાં કપાલદ્રય કારણભૂત બનતાં નથી, પરતુ માટી જ તેમાં કારણભૂત બને છે. માટી જ કપાલાદિ અવસ્થાઓમાંથી પસાર થતી થતી ઘટ રૂપે પરિણમી જાય છે. તેથી કપાલાદિ અવસ્થા પારમાર્થિકી નથી. પારમાર્થિકી તે મૃદવસ્થા (માટીની અવસ્થા) જ છે, અને એજ નિત્ય છે. તેથી જે પ્રકારે ઘટ પિતાના કારણરૂપ માટીમાં તિરભૂત થઈ જાય છે, એ જ પ્રમાણે સમસ્ત પદાર્થ પિતાના કારણોમાં જ તિરેભૂત થઈ જાય છે. આ પ્રકારે લેક સર્વથા નિત્ય છે, એ નિયતવાદીને મત બરાબર નથી, કારણ કે લેકને જે એકાન્તરૂપે નિત્ય માનવામાં આવે, તે તેમાં સ્થિર એકરૂપતા જ આવી જશે. તેથી સકલ ક્રિયાઓને લેપ થઈ જવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એવું તે છે નહીં. આ મત લેકને સર્વથા નિત્યરૂપે સ્વીકારે છે, તે કારણે જ આ મતમાં અકિયાવાદિતા પ્રકટ થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫