Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०८ सू०१९ अष्टविधाऽक्रियावादिस्वरूपनिरूपणम्
८५
फलार्थिनां च क्रियासु प्रवृत्तिरपि न स्यात् । तथा-जनानां सकलक्रियासु प्रवृत्तिः प्रयोजनकवाक्याद् भवति । वाक्यं च असंख्येयसमयसम्मन्यनेकवर्णात्मकम् । तत्तु क्षणिकवादे न निष्पद्यते, वर्णस्य क्षणविनाशित्वात् । ततश्व सकलव्यवहारीच्छेदः स्यात् । तथा चैकान्ततः क्षणिकात् कुलालादेः सकाशादर्थक्रियाऽपि नो घटेत । अतः समुच्छेदवादिनां मतमसमीचीनम् । वस्तुतस्तु सकलं वस्तु पर्यायतः समुच्छेदयत्, द्रव्यतस्तु न तथेति प्रतिपत्तव्यमिति अक्रियावादित्वं चास्य वस्तूनामेकान्ततः क्षणिकत्वाभ्युपगमेनेति ।। ६ ।।
माना जायेगा तो फिर परलोककी सिद्धि नहीं हो सकती है, और जो फलार्थी हैं उनकी किपामें प्रवृत्ति भी नहीं हो सकती है, यह देखा जाता है, कि मनुष्यों की सकल क्रियाओं में प्रवृत्ति प्रयोजक वाक्यसे होती है, और प्रयोजक वाक्य जो होता है, वह असंख्यात समयमावी अनेक वर्णात्मक होता है, परन्तु यह बात क्षणिकवाद में नहीं बनती है, क्योंकि क्षणिकवाद में वर्ण क्षणविनाशी माना गया है, अतः प्रयो
क वाक्य के अभाव में सकल व्यवहार के उच्छेद होनेका प्रसङ्ग स्वतः प्राप्त हो जाता है, तथा कुलाल-कुम्भार आदि भी जब क्षणिक है, तो फिर उनसे अर्थ क्रिया भी नही हो सकती है, इसलिये यह मानना चाहिये कि समुच्छेदवादीका मत असमीचीन हैं अर्थात् ठीक नहीं है। वास्त विक दृष्टिसे विचार किया जावे तो यही बात प्रतीति कोटिमें आती हैं, कि प्रत्येक वस्तु पर्याय दृष्टिसे वह क्षण विनश्वर है और द्रव्यदृष्टि से यह क्षणविनश्वर नहीं है, इन समुच्छेदवादियों में अक्रियावादिता इस कारण से है कि ये एकान्त रूपसे प्रत्येक वस्तुको क्षणचिनश्वर मानते हैं.
આ પ્રકારના ક્ષણિકવાદીઓના મતયુક્તિયુક્ત લાગતા નથી. જો વસ્તુને ક્ષણિક માનવામાં આવે તે પરલેાકની સિદ્ધિ પણ સ’ભવી શકે નહી, અને ફ્લાથી વ્યક્તિ એની ક્રિયામાં પ્રવૃત્તિ પણ સ’ભવી શકે નહીં, એવું જોવામાં આવે છે કે મનુષ્યાની સકળ ક્રિયાઓમાં પ્રવૃત્તિ પ્રયેાજકવાકય વડે જ થઇ શકે છે. તે પ્રયાજકાય અસખ્યાત સમયભાવી અનેક વર્ણાત્મક જ હોય છે. પરન્તુ આ પ્રકારની વાત ક્ષણિકવાદમાં સ'ભવી શકતી નથી, કારણ કે ક્ષણિકવાદમાં વધુને ક્ષવિનાશી માનવામાં આવ્યે છે, તેથી પ્રયાજક વાકયના અભાવમાં સકલ વ્યવહારના ઉચ્છેદ થવાના પ્રસંગ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, તથા કુંભાર આદિ પણ જે ક્ષણિક જ હાય, તેા તેમના દ્વારા અક્રિયા પણ થઈ શકે નહી' તેથી એવુ' જ માનવું જોઈ એ કે સમુચ્છેદવાદીને! મત પણ ખરાખર નથી. વાસ્તવિક દૃષ્ટિએ જોવામાં આવે તે એ વાતની પ્રતીતિ થાય છે કે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ ક્ષણુવિનશ્વર નથી, પણ પર્યાયની અપેક્ષાએ ક્ષણવિનશ્વર છે, આ સમુચ્છેદ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫