Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे च्छिद्येत । अथ योगपोन सकलकार्यकारित्वमभिमतं तदप्ययुक्तमेव, योगपद्येन सकलकार्यकारित्याभायस्य प्रत्यक्षेणोपलम्भात् । इत्थं च क्षणिकस्यैव वस्तुनः कार्यकारित्यमुपपन्नमिति । एवमयं समुच्छेदवादी ' सर्व वस्तु क्षणिकम् ' इति मन्यते । न चैतन्मतं युक्तियुक्तम्-वस्तूनां क्षणिकत्वे हि परलोको न सिध्यति, सिद्ध नहीं होती है यदि " कालान्तरभावी कार्यो का वह नित्य कारण कर्ता होता है, " यह बात मानने के लिये उसमें स्वभावान्तरोत्पत्तिका कथन किया जाये तो फिर इस तरहसे उसमें नित्यताका ही विघात हो जाता है क्योंकि स्वभावान्तरोत्पाद ही अनित्यताका साधक होता है, यदि कहा जाये कि नित्य कारण एक साथही सफल कारणोंका करनेवाला होता है तो ऐसा कहना भी ठीक नहीं है, क्योंकि एक ही कालमें सकल कार्यो के करने का अभाव उसमें प्रत्यक्षसे ही देखने में आता है, तथा-यदि यह एकही कालमें सकल कार्यों को कर लेता है, तो फिर वह अपर काल में क्या करेगा? कुछ नहीं करेगा, इस तरह अर्थ क्रियाकारी नहीं होने के कारण उसमें अवस्तुताकी प्रसक्ति हो जायेगी अतः यह मानना चाहिये कि जो वस्तु क्षणिक है, वही कार्यकारी है, क्योंकि क्षणिक वस्तुमेंही कार्यकारित्व बनता है, इस तरहसे यह समुच्छेदवादी "सर्व वस्तु क्षणिकम् " ऐसा मानता है, इस प्रकारका इस क्षणिकवादीका यह मत युक्तियुक्त नहीं है, क्योंकि वस्तुको जय क्षणिक જે “કાલાન્તરભાવી કાર્યોનું તે નિત્યકારણ કર્તા હોય છે,” આ વાત માનવાને માટે તેમાં સ્વભાવાન્તરેલ્પત્તિનું કથન કરવામાં આવે તે આ પ્રકારની માન્ય તાને લીધે તે તેમાં નિત્યતાને જ વિઘાત થઈ જાય છે, કારણ કે સ્વભાવ તત્પાદ જ ગતિ અનિત્યતાને સાધક થાય છે. જે એવું કહેવામાં આવે કેનિત્ય કારણ એક સાથે જ સકલ કાર્યોને કરનારું હોય છે, તે એ પ્રકારનું કથન પણ યોગ્ય નથી, કારણ કે એક જ કાળમાં સકલ કાર્યો કરવાનો અભાવ તેમાં પ્રત્યક્ષરૂપે જ જોવામાં આવે છે. તથા જે તે એક જ કાળમાં સકળ કાર્યો કરી લેતું હોય, તો તે અપર કાળમાં શું કરશે? કંઈ પણ નહીં કરે ! આ રીતે અર્થ ક્રિયાકારી નહીં હોવાથી તેમાં અવરસુતા જ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી એવું માનવું પડશે કે જે વસ્તુ ક્ષણિક હેય છે, એજ કાર્યકારી હેય છે કારણ કે ક્ષણિક વસ્તુમાં જ કાર્યકારિત્વ સંભવી શકે છે. આ પ્રકારે सभु पाही भान छ , “ सर्व वस्तु क्षणिकम् " "धी वस्तु मे। क्षछ. "
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫