Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
..
स्थानाङ्गसूत्रे
तथा - नशान्तिपरलोकवादी - न विद्यते शान्तिः =मोक्षः परलोको-जन्मा न्तरं चेति वदति यः स तथा मौतिकवादी चार्वाकः । अयं हि प्रत्यक्षमेव प्रमाणत्वेनाभ्युपगच्छति । प्रत्यक्षप्रमाणाविषयत्वाच्च खरविषाणवदात्मनोऽभाव मनुते । आत्मनोऽभावादेवैतन्मते नास्ति पुण्यपापलक्षणं कर्म, नास्ति परलोको, न चास्ति मोक्षः । यदेतश्चैतन्यमुपलक्ष्यते, न तदात्मा, अपि तु भूतधर्मइति । एतन्मते पुण्यपापजन्ममोक्षायभावात् क्रियायां प्राणिनाममवृत्तिः स्यात् । अतः सुस्पष्ट - मेवास्याक्रियायादित्वम् । यच्चायं प्रत्यक्षप्रमाणानुपलब्ध्याऽऽत्मनोऽसत्यं मनुते,
न शान्ति परलोकवादी - जो मोक्ष एवं परलोक जन्मान्तरको नहीं मानता है, वह भौतिकवादी चार्वाक न शान्ति परलोकवादी है, यह एक प्रत्यक्ष कोही प्रमाणं रूपसे मानता है, प्रत्यक्ष प्रमाणका अविषय होने से यह आत्माको खरविषाणकी तरह अभाव रूप मानता है, अर्थात् यह आत्माका अभाव मानता है, आत्माके अभाव होने से ही इसके मनमें पुण्य पाप रूप कर्म भी नहीं माने गये हैं, परलोकका अस्तित्व भी नही माना गया है, और न मोक्षका सद्भाव ही माना गया है, यह तो चैतन्य प्रतीत होता है, वह आत्मा नही है, किन्तु भूतका एक धर्म है । पुण्य, पाप, जन्म एवं मोक्ष आदिके अभाव होने से क्रियामें प्राणियों की प्रवृत्ति नहीं मानी गई है, इस तरह इसमें
पावादिता सुस्पष्टही है, इसने जो प्रत्यक्ष प्रमाणसे उपलब्ध न
ન શાન્તિ પરલેાકવાદી—જે લેકા મેાક્ષમાં અને પરલોકમાં (જન્માન્તરમાં) માનતા નથી, તેમને ભૌતિકવાદી કહે છે ચાર્વાકવાદી ન શાન્તિ પરલેાકવાદી છે. તેઓ એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણુના વિષયરૂપ નહી' હાવાને કારણે તેએ આત્માના અસ્તિત્વને જ માનતા નથી. જેમ ગલને શિંગડાં હોવાની વાત માની ન શકાય એવી છે, એજ પ્રમાણે તેમની માન્યતા પ્રમાણે આત્માને અભાવ હૈવાની વાત પણ માની શકાય એવી નથી. કહેવાનુ’ તાત્પય એ છે કે તેઓ આત્માના અભાવ માને છે. તે કારણે તેએ પાપકમ અને પુણ્યકમમાં પણ માનતા નથી, પર લાકના અસ્તિત્વમાં પણ તેએ માનતા નથી, મેક્ષના સદ્ભાવની વાત પણ તેએ સ્વીકારતા નથી. ચૈત્યન્યની પ્રતીતિ થાય છે, તા આત્મારૂપ નથી પણ ભૂતના એક ધર્મરૂપ છે. પુણ્ય, પાપ, જન્મ અને મેક્ષ આદિના તેએ અભાવ માને છે, તે કારણે આ મતવાળા ક્રિયામાં પ્રાણીઓથી પ્રવૃત્તિ હેોવી જ જોઈ એ, એવુ માનતા નથી. આ પ્રકારે આ મતમાં અક્રિયાવાદિતા સુસ્પષ્ટ રૂપે દેખાઇ આવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫