Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे तथा-नियतवादी-नियतं नित्यं वस्तु वदतीत्येवंशीलः-लोकनित्यत्ववा. दीत्यर्थः । एतन्मते उत्पादविनाशौ तु आविर्भावतिरोभावरूपौ । आविभावश्च सत एवं मपति नासतः । असतोऽपि यथाविर्मायः स्यात्तर्हि शशविषाणमपि आविर्मवेत् । तथा नैव सतः सर्वथा विनाशो भवति घटस्येव । न हि सर्वथा घटो विनष्टो भवति, अपि तु अविनश्वरे स्वकारणे तिरोभवति । ननु घटकारणस्य कपालद्वयस्यापि विनाशो दृश्यते, कथं स तत्र तिरोभवतीतिचेद् आह-न हि घटं
नियतवादी--इसका दूसरा नाम लोक नित्यवादी भी हैं-यह प्रत्येक वस्तुको सर्वथा नित्यही मानता है इसके मतमें उत्पाद विनाश आविर्भाव तिरोभाव रूप माने गये हैं, आविर्भाव सत्काही होता है, असत्का नहीं होता, असत्का भी यदि आविर्भाव हो तो शशविषाणका भी आविर्भाव होना चाहिये, घटकी तरह सत्का सर्वथा विनाश नहीं होता है, किन्तु उसका तिरोभाव होता है, जिस प्रकार घट अपने अविनश्वर कारणमें तिरोभूत हो जाता है, उसी प्रकार प्रत्येक सत् पदार्थ भी अपने अधिनश्वर कारणमें तिरोभूत हो जाता है इसीका नाम विनाश है। ___ शंका--घटके कारणभूत जो कपाल द्वय है, उनका भी तो विनाश देखा जाता है, फिर आप यह कैसे कहते हैं कि घट अपने कारणभूत कपाल द्वयमें तिरोभूत हो जाता है। વાદીઓમાં અક્રિયાવાદિતા માનવાનું કારણ એ છે કે તેઓ એકાન્તરૂપે પ્રત્યેક વસ્તુને ક્ષણવિનશ્વર માને છે.
નિયતવાદી–નિયતવાદીનું બીજું નામ લેક નિત્યવાદી” પણ છે. તેઓ પ્રત્યેક વસ્તુને સર્વથા નિત્ય જ માને છે. તેમના મનમાં તે ઉત્પાદ, વિનાશ, આવિર્ભાવ તિભાવ રૂપ માનવામાં આવ્યા છે. આવિર્ભાવ ને જ થાય છેઅસને થતું નથી. જે અસતને પણ આવિર્ભાવ થતું હોય, તે સસલાને શિગડાંને પણ આવિર્ભાવ થે જોઈએ જેમ ઘટ (ઘડા)ને સર્વથા વિનાશ થત નથી એજ પ્રમાણે સને પણ સર્વથા વિનાશ થતો નથી, પણ તેને તિભાવ થાય છે જે પ્રમાણે ઘડે પિતાના અવિનશ્વર કારણમાં તિરભૂત થઈ જાય છે એ જ પ્રમાણે પ્રત્યેક સત્ પદાર્થ પણ પિતાના અવિનશ્વર કારણુમાં તિરભૂત થઈ જાય છે, તેનું नाम विनाश छे.
શકા–ઘટના કારણભૂત જે કપાલદ્વય (બે ફડાસિયાં) છે તેમને પણ વિનાશ થતે જોવામાં આવે છે. છતાં પણ આપ એવું શા કારણે કહે છે કે ઘટ પોતાના કારણભૂત કપાલયમાં તિરેભૂત થઈ જાય છે?
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫