Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे शक्येत, कारणानुगुणत्यात् कार्यस्व । दृश्यते हि लोकेऽपि कारणानुगुणमेव कार्यम्, यथा-शुक्लैस्तन्तुभिरारब्धः पटः शुक्ल एव न तु रक्तः । एवं सुखानुशीलेन सुखमेव भवति न तु दुःखमिति । अक्रियायादित्वं चास्य-संयमतपसोर्दुःखत्वेनाभ्युपगमात् । वस्तुतस्तु संयमस्तपश्चेतिद्वयं परमार्थिकपशमरूपं पारमार्थिकमुखरूपं च अतस्तत्कार्य मोक्षेऽपि कारणानुगुणत्वमेवेति ॥ ५ ॥ ___ तथा-समुच्छेदवादी-समुच्छेद-प्रतिक्षणं निरन्ययनाशं यदति यः स तथाक्षणिकवादीत्यर्थः । एतन्मते सर्वस्य वस्तुनः प्रतिक्षणं निरन्वयनाशो भवति । ब्रह्मचर्यादि द्वारा कदाचित् भी सात उत्पन्न नहीं किया जा सकता है, क्योंकि कार्यकारणके अनुसार ही होता है, लोकमें भी कारणके अनु. सारही कार्य देखा जाता है, जैसे-शुक्लपट शुक्ल तन्तुओं द्वारा ही उत्पन्न किया जाता है, लाल पट उत्पन्न नहीं किया जाता है, इसी तरहसे सुखके अनुशीलनसे सुखही होता है, दुःख नहीं होता है, इस सातवादीमें अक्रियावादिता इसलिये हैं, कि यह संयम एवं तपको दुःख रूपसे स्वीकार करता है, संयम और तप ये दोनों वास्तवमें प्रशम रूप है, और वास्तविक सुख रूप है, इसलिये इस कार्यरूप मोक्षमें भी प्रशम रूपता और वास्तविक सुखरूपता है ।
समुच्छेदवादी--जो प्रतिक्षण निरन्वय वस्तुके नाश होनेका कथन करता है, वह समुच्छेदवाद हैं, इसका दूसरा नाम क्षणिकवादी भी है, इसके मतमें प्रत्येक वस्तुका प्रत्येक क्षणमें निरन्वय नाश होता रहता है-यह अपने अभिमतको सिद्ध करने में इस प्रकारकी युक्तिको સાત (સુખ) ઉત્પન્ન થતું નથી. તેઓ એવી દલીલ કરે છે કે કાર્ય કારણાનુસાર જ થાય છે–લેકમાં પણ કારણને અનુસાર કાર્ય જ જોવામાં આવે છે. જેમ સફેદ તંતુઓમાંથી જ સફેદ વસ્ત્ર નિર્માણ થાય છે–લાલ તંતુઓમાંથી સફેદ વસ્ત્ર બનાવી શકાતું નથી, એજ પ્રમાણે સુખના અનુશીલનથી જ સુખની ઉત્પત્તિ થાય છે–દુઃખની ઉત્પત્તિ થતી નથી. આ સાતવાદીઓમાં અકિયાવાદિપણું, એ કારણે પ્રગટ કરવામાં આવ્યું છે કે-આ સાતવાદીઓ સંયમ અને તપને દુઃખરૂપે સ્વીકાર કરે છે. સંયમ અને તપ તે વાસ્તવિક રૂપે પ્રશમરૂપ છે અને વાસ્તવિક સુખરૂપ છે. તેથી આ કાર્ય રૂપ મેક્ષમાં પણ પ્રશમરૂપતા અને વારતવિક સુખરૂપતા છે.
સમુછેદવાદી–જે પ્રતિક્ષણ નિરય વસ્તુને નાશ થતે રહેતો હોવાનું માને છે તેમને સમજે છેદવાદી કહે છે. તેમનું બીજુ નામ ક્ષણિકવાદી પણ છે. તેઓ એવું માને છે કે પ્રત્યેક વસ્તુને પ્રત્યેક ક્ષણે નિરન્વયે નાશ થતું રહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫