Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था. ८ सू.१९ अष्टविधाप्रक्रियावादिस्वरूपनिरूपणम् ८१ न सिध्यति, अपि तु जगदेतादृशमेव सर्वदाऽऽसीत् , अतएवोक्तम्-" न कदा. चिदनीदृशं जगत् ” इति । इत्थमाप्तवचनानुमानाभ्यामकृत्रिमत्वेन सिद्धस्यास्य जगतोऽकृत्रिमता निषेघनादस्याक्रियायादित्वमिति ॥ ४ ॥
तथा-सातवादी-सात-सुख मेवासेवनीयं नत्वसात-तपोब्रह्मवर्यादिकमिति बदतीत्येवं शीलः । तथाहि-सातवादिनो मते सुखार्थिना सातमेवानुशीलनीय न तु तपोब्रह्मचर्यादिरूपमसातम् । न हि असातेन कदाचिदपि सातपुत्पत्तुं नेवाला कोई तीसरा होगा-इस प्रकारसे कत्रन्तरके(अन्यकर्ता) माननेसे मूलमें क्षति करनेवाली अनवस्थाका प्रसङ्ग प्राप्त होताहै, अतः यही मानना चाहिये कि जगतमें ईश्वर कर्तृ कता सिद्ध नहीं होती है, किन्तु जगत तो जैसा है, वैसा ही सर्वदासे था, इसीलिये ऐसा कहा गया है, कि " न कदाचित् अनीशं जगत्"। इस प्रकारका कथन करनेवालेमें अक्रियावादिता इसलिपे प्रकट की गई है कि आप्तवचन और प्रकारके अनुमानसे जगतमें अकृत्रिमता ही सिद्ध की गई है फिर भी इसने उस अकृत्रिमताका निषेध किया है ४ ।।
सातवादी-जो इस यातको कहता है कि सात-सुखही सेवन करने योग्य है-असात रूप तप, ब्रह्मचर्य आदिक सेवन करने योग्य नहीं हैं, इस सातवादीके मतमें सुखार्थीको सात ही अनुशीलनीय है, तप ब्रह्मचर्यादि रूप असात अनुशीलनीय नहीं है, क्योंकि असातरूप ત્રીજે કર્તા હશે! આ પ્રમાણે કર્વરને માનવાથી મૂળમાં જ ક્ષતિકરનારી અનવસ્થાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જગતમાં કઈ ઈશ્વર કÚકતા સિદ્ધ થતી નથી, પરંતુ જગત તે જેવું છે એવું જ અનાદિ ४थी तु. तेथी २४ मे यामां मा०यु छ -“ न कदाचित् अनीदृशं जगत् " જગતના કર્તા તરીકે ઈશ્વરને માનનારના કથનમાં અકિયાવાદિતા તે કારણે પ્રકટ કરવામાં આવી છે કે આ પ્રવચન અને બીજા અનુમાન દ્વારા જગતમાં અકૃત્રિમતા જ સિદ્ધ કરવામાં આવી છે, છતાં પણ નિમિંતાવાદીઓએ આ અકૃત્રિમતાને જે નિષેધ કર્યો છે.
સાતવાદી–સાત એટલે સુખ, જે લાકેની એવી માન્યતા છે કે સુખ જ સેવન કરવા ગ્ય છે-અસાત રૂપ તપ, બ્રહ્મચર્ય આદિ સેવન કરવા યોગ્ય નથી, તેમને સાતવાદી કહે છે. આ સાતવાદીઓ એવું કહે છે કે સુખાર્થીઓને માટે સાત (સુખ) જ અનુશીલનીય છે, તપ, બ્રહ્મચર્ય આદિ રૂપ અસાત અનુશીલનીય નથી, કારણ કે અસાતરૂપ બ્રહ્મચર્યાદિ દ્વારા કદી પણ स्था०-११
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫