Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०८ सू० १६ ईयर्यासमित्यादि भावनिधिनिरूपणम् ५९ तुषारादौ पासुकमार्गे तदेकतानमनसो मुनेः शनैर्विन्यस्तचरणस्य सङ्कुचितनिजपूर्वापरगात्रस्य पुरतो युगमात्रदृष्टया चेष्ट नमिति यावत् १। भाषासमितिःभाषा-वचनं, तस्यां समितिः-भषासमितिः-कार्कश्यादिरहित-हितमित-पाणिमर्दनवर्जितस्फीतमृदुभाषणव्यवहारः २। एषणासमितिः-एषणा-गवेषणा-उद्गमादिदोषवर्जनरूपा ग्रहणेषणा परिमोगैषणादिलक्षणा च, तत्र समितिरेषणातुषार आदि जिस परसे क्षुण्ण हो चुका है, और इसीसे जो प्रासुक हो गया है, ऐसे रास्ते पर आगेकी युग प्रमाण भूमिका अवलोकन करते हुए एकाग्र मनवाले मुनिका कि जिसने अपना पूर्व अपर संकुचित कर लिया है, जो धीरे २ चलता है वह ईयाँ समिति है, तात्पर्य इस कथनका केवल यही है कि किसी भी जन्तुको क्लेश न हो इस तरहसे सावधानीपूर्वक चलना ही ईर्यासमितिहै,सत्य, हितकारी, परिमित और असत्य रहित वचन बोलना इसका नाम भाषासमितिहै, भाषा शब्दका अर्थ वचन है, वचनमें जो समिति है यह भाषा समिति है, भाषामें, वचनमें समितता तभी आसकती है, कि जब वह कर्कश आदि दोषसे रहित हो, अर्थात् हित मित एवं प्रिय हो प्राणिमर्दन रहित हो, मृद हो, एषणा समिति-जीवन यात्रामें आवश्यक ऐसे निषि साधनोंका जुरानेमें सावधानीपूर्वक प्रवृत्ति करना एषणा समिति है, एषणा नाम દાભડા વડે ઝાકળ આદિ જેના પરથી વિલીન થઈ ગયું હોય અને તે કારણે પ્રાસુક થઈ ગયું હોય એવા રસ્તા પર સામેની યુગપ્રમાણ (ધુંસરી પ્રમાણુ) ભૂમિનું અવલોકન કરતાં કરતાં જેણે પિતાના પૂર્વ અપર સંકુચિત કરી લીધે છે. એવા એકાગ્ર મનવાળા મુનિનું જે જતના પૂર્વક ધીરે ધીરે ચાલવાનું થાય છે, તેનું નામ ઈસમિતિ છે. આ કથનને સારાંશ નીચે પ્રમાણે છે-કેઈ પણ જતુને કલેશ ન થાય એ પ્રમાણે સાવધાની પૂર્વક ચાલવું તેનું નામ જ ઇર્યાસમિતિ છે.
(२) भाषासमिति सत्य, हितरी, परिभित भने प्रिय पयन मासया તેનું નામ ભાષાસમિતિ છે. ભાષા શબ્દનો અર્થ વચન થાય છે આ વચનમાં જે સમિતિ છે તેનું નામ ભાષાસમિતિ છે. વચનમાં સમિતતા ત્યારે જ આવે છે કે જ્યારે તે હિત, મિત અને પ્રિય હોય છે, કર્કશતા આદિ દેથી રહિત હેય છે-મૂદ હોય છે અને પ્રાણિ મનથી રહિત હોય છે.
(3) એષણા સમિતિ-જીવનયાત્રા માટે આવશ્યક હોય એવાં સાધનની પ્રાપ્તિ કરવા માટે સાવધાની પૂર્વક પ્રવૃત્તિ કરવી તેનું નામ એષણા સમિતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫