Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका० स्था०८ सू० १९ अष्टविधाऽक्रियावादिस्वरूपनिरूपणम् ७३ शीला अक्रियावादिनः-वस्तूनामनेकान्तात्मकत्वं वास्तविक स्वरूपमनुपादाय तदैकान्तिकस्वरूपपतिपत्तारो नास्तिकाः । एकान्तयादिन एते वस्तुतः परलोकसाध. कक्रियामपि न बदन्ति, अतस्तदभिमतपदार्थसत्तायां परलोकसाधकक्रियाया अनुपपत्तिरिति तेऽक्रियावादिन एवेति । तेऽक्रियावादिन:-अष्ट संख्यकाः मज्ञप्ताः, तद्यथा--
एकवादी--एक एव आत्मादिपदार्थ इति वदतीत्येवं शीलः । 'एगाबाई' इत्यत्र प्राकृतत्वाद् दीर्घः । एकवादिमतं चेत्थम् । तत्र कश्चिद् भूतात्मवादी । तन्मतं चेदम्--
" एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । __ एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥ १ ॥ इति । यावाद हैं-ये अकिपायादी नास्तिक हैं, क्योंकि ये वस्तुका स्वरूप जो अनेकान्तात्मक है उसे नहीं मानते हैं किन्तु एकान्तात्मकही वस्तुका स्वरूप मानतेहैं, ये एकान्तवाद वस्तुतः परलोक साधक क्रियाको भी नहीं मानते हैं,इसलिये इनके द्वारा अभिमत(मानाहुवा)पदार्थ सत्तामें परलोक साधक किपाकी अनुपपत्ति है, उसका सद्भाव सिद्ध नहीं होता है, इस तरह ये अक्रियावादीही हैं, ये अक्रियावादी जो पूर्वोक्तरूपसे आठ प्रकारके कहे गये हैं-उनका अभिप्राय ऐसा है-एकही आत्मादि पदार्थ है ऐसी मान्यता जिनकी है ये एकवादी हैं-एकवादका मत इस प्रकारसे हैइस एकवादीमें जो भूतात्मवादी है, उसका मन्तव्य ऐसा है-- __ " एक एवहि भूतात्मा" इत्यादि। प्रत्येक भूतमें(प्राणी में एकही भूतात्मा व्यवस्थित है, वह एक भूतात्माही તે અયિાવાદીએ નાસ્તિક છે, કારણ કે વસ્તુનું જે અનેકાન્તાત્મક સ્વરૂપ છે, તેને તેઓ માનતા નથી, પરંતુ વસ્તુના એકાન્તાત્મક સ્વરૂપને જ તેઓ માને છે. આ એકાન્તવાદ વસ્તુતઃ પરલોક સાધક ક્રિયાને પણ માનતા નથી. તેમના દ્વારા અભિમત પદાર્થ સત્તામાં પરલોક સાધક ક્રિયાની અનુપત્તિ છે. તેને સદ્ભાવ સિદ્ધ થતું નથી આ રીતે તેઓ અકિયાવાદી જ છે. હવે તે અકિયાવાદીઓના આઠ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–“એક જ આત્માદિ પદાર્થ છે,” આ પ્રકારની જેમની માન્યતા છે તેમને એકવાદી કહે છે. એકવાદીની માન્યતા આ પ્રકારની છે–તે એકવાદીઓમાં જે ભૂતામવાદી છે, તેનું મંતવ્ય એવું છે કે –
"एक एव हि भूतात्मा" इत्याहिપ્રત્યેક ભૂતમાં એક જ ભૂતાત્મા વ્યવસ્થિત વિદ્યમાન) છે. તે એક स्था-१०
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫