Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ___ दर्शनसम्पन्नः श्रद्धावान एवं विधः पुरुषः ' दोषा अनर्यकराः इति श्रद्धत्ते ॥५॥ चारित्रसंम्पन्ना क्रियावान् , स च भूयस्तमपराधं न करोति, सम्यगालोचयति, पायश्चित्तं च निर्वाहयति । तदुक्तम् - " सुद्धो तहत्ति सम्म, सदहई देसणेण संपन्नो ।
चरणेण उ.संपन्नो, न कुणइ भुज्जो तमवराहं ॥ १ ॥" छाया-शुद्धस्तथेति सम्यक, श्रद्धत्ते दर्शनेन सम्पन्नः ।
चरणेन तु सम्पन्नो, न करोति भूयस्तमपराधम् ॥ १ ॥ इति ॥ ६ ॥ क्षान्तः क्षमाशीलः, एतादृश आचार्यः कठोर वचनेनोक्तोऽपि न कदाचि. दपि चेतसि रोषमायहति । तदुक्तम्
"खतो आपरिएहिं, फरुसं भणि मोवि न वि रूसे।" छाया-क्षान्त आचार्य : परुषं भणितोऽपि नापि रुप्येत्-इति ॥ ७ ॥
दर्शन संपन्न--जो शिष्य श्रद्धाचाला होता है, ऐसा वह शिष्य "दोष अनर्थकर होते हैं " इस बातके ऊपर दृढ श्रद्धावाला होता है.५ ___चारित्र संपन्न--जो शिष्य चारित्र सम्पन्न होता है, क्रियावाला होता है उस अपराधांकी अच्छी तरहसे आलोचना करता है, और गृहीत प्रायश्चित्तका निर्वाह करता ६ है कहा भी है
" सुद्धो तहत्ति सम्म” इत्यादि ।
क्षान्त--जो शिष्य क्षमाशील होता है, वह आचार्यके द्वारा कठोर वचन कहे जाने पर भी अपने चित्तमें रोष नहीं लाताहै ७ कहा भीहै___"खंतो आयरिएहिं" इत्यादि । - દર્શન સંપન્ન-જે શિષ્ય શ્રદ્ધાવાળે હોય છે, તેને એ વાત પ્રત્યે દઢ શ્રદ્ધા હોય છે કે દોષ અનર્થકર હોય છે.”
ચારિત્ર સંપન્ન-જે શિષ્ય ચરિત્ર સંપન્ન હેય છે-ક્રિયાવાળો હોય છે તે ફરી એ અપરાધ કરતું નથી. તે પિતાના અતિચાની સારી આલોચના કરે છે અને તે અતિચારોની વિશુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તેનું સારી રીતે પાલન કરે છે. કહ્યું પણ છે કે
"सुद्धो तहत्ति सम्म" इत्याहि.
ક્ષાન્ત–જે શિષ્ય ક્ષમાશીલ હોય છે, તે આચાર્ય દ્વારા કઠોર વચને કહેવામાં આવે તે પણ પિતાના મનમાં રેષ કરતું નથી. કહ્યું પણ છે કે
"खंतो आयरिएहि” त्यादि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫