Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१६
आचाराङ्गसूत्रे प्रतिपादकत्वेन महत्वविशिष्टार्थकत्वम् (९) अव्याहतपौर्वापर्यत्वम् | = पूर्वापरविरोधराहित्यम् । (१०) शिष्टत्वम् = शिष्टाभिमततत्त्वबोधकत्वम् । (११) असंदिग्धत्वम् = अभिधेयार्थानां स्फुटतया प्रतिपादनेन संशयाजनकत्वम् । ( १२ ) अपहृतान्योत्तरस्त्रम् = सकलगुणपूर्णत्वेन परकृतदोषान्वेपणाऽविपयत्वम् । (१३) । हृदयग्राहित्वम् = सर्वेषां प्राणिनां श्रवणमात्रेण हृदयहारित्वम् । (१४) देशकालाव्यतीतत्वम् = द्रव्यक्षेत्रकालभावानुकूलत्वम् । (१५) तत्वानुरूपत्वम् विवक्षितचस्तुद्रव्यपर्यायस्वरूपप्रकाशकत्वम् । (१६) अप्रकीर्णप्रसृतत्वम् = प्रसङ्ग विनापदानामर्थानां वा
।
न विस्तीर्णत्वं नातिसंक्षिप्तत्यम् (१७) अन्योन्यप्रगृहीतत्वम्
=
संयुक्त होते हैं । (९) अव्याहत पौर्वापर्य - पूर्वापर विरोध से रहित होते हैं । (१०) शिष्टता-गिष्ट पुरुषो द्वारा स्वीकृत तत्व का बोध कराते हैं । (११) असंदिग्धता -अभिधेय अर्थ का स्पष्ट रूप से प्रतिपादन करने के कारण संगयजनक नहीं होते । (१२) अपहृतान्योत्तरत्व - समस्त गुणों से युक्त होने के कारण दूसरे बाढी उनमें कोई दोष नहीं निकाल सकते । (१३) हृदयग्राहित्व - समस्त श्रोतागणों के हृदय को हरण करने वाले । (१४) देशकालाव्यतीतत्व – द्रव्य, क्षेत्र, काल और भाव के अनुकूल । (१५) तत्त्वानुरूपत्व - विवक्षित वस्तुके द्रव्य और यय का स्वरूप प्रकाशित करने वाले (१६) अप्रकीर्णप्रमृतत्व--'
વિરાધથી રહિત હોય છે. (૧૦) શિષ્ટ પુરૂષો દ્વારા સ્વીકારેલા તત્ત્વના આધ કરાવે છે (૧૧) અસંદિગ્ધતા—અભિધેય-વાકચાતુ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરવાના કારણે સંશય ઉત્પન્ન થતા નથી (૧૨) અપહતાન્યાન્તરત્ન- સમસ્ત ગુણોથી યુક્ત હેાવાથી ખીજા પક્ષના વાદી તેમા કોઈ પણ પ્રકરના દોષ કહી શકતા નથી. (૧૩) હૃદયગ્રાહિ–તમામ શ્રોતાવર્ગના હૃદયને હણ્ કવાવાળા (૧૪) દેશક લાવ્યતીત્વ——દ્રશ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને અનુકૂળ, (૧૫) તત્ત્વાનુરૂ પત્ન—વિત્રક્ષિત -વસ્તુ એટલે બેલવા માટે મનમાં નક્કી કરેલુ, તેના દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા, (૧૬) અપ્રકીર્ણ-પ્રતન્ત્ર પ્રશ્નગ વિના વિસ્તાર સહિત નહિ કહેવુ, તથા સંક્ષેપમાં નહિં કહેવુ. (૧૭) અન્યોન્ય સગૃહીનવ-પૂર્વાપર પાની અને અર્થાની અપેક્ષા રાખવા વાળા, અર્થાત્ પ્રકરણ સમત