Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
प्रियदर्शिनी टीका अ०४ गा०४ पान्धवासहायकत्वे धनमित्रषणिगडष्टान्त ३१ अनाभीरीवञ्चकवणिग्दृष्टान्तः प्रोच्यते--
सुमतीनगर्या धनमित्रनामको वणिग् वाणिज्यं कुर्वन्नासीत् । अन्यदा काचित् सरलहृदया आमीरी रूप्यरुद्वयमादाय कार्यासार्थमागता । क्या कथितम्भो ! रूप्यकद्वयस्य कार्यास देहि धनमित्रो वदति-अह ददामि, तयारूप्यकद्वय दत्त, तेन वणिजा एकस्यैव रूप्यकस्य कासि पारद्वय तोलयित्वा दत्तम् । सा जानाति करेंगे । इसका तात्पर्य यही है कि जो जीव जैसा कर्म करता है उसका वैसा ही फल यही भोगता है-दूसरा और कोई नहीं । न स्त्री सहायक होती है और न यन्धुजन । इसलिये जय यह यात अटल है तो फिर धर्म के उपार्जन करने में ही जीव की चतुराई है-दूसरों के पीछे अपने परमार्थ को नष्ट कर नरकादिक की मार ग्वाना इसमें कौनसी भलाई है।
इस पर भोलीभाली ग्वालिन को ठगनेवाले एक चणिक का दृष्टान्त हम प्रकार है
यमुमती नगरी में धनमित्र नाम का एक वणिक् वाणिज्य कर्म करता हुआ अपना समय व्यतीत कर रहा था। उसके पास एक भोली भाली ग्वालिन दो रूपया लेकर कपास लेने के लिये आई । आकर उसने कहा कि-मुझे दो रूपये का कपास दीजिये। यह सुनकर धनमित्र ने कहा-कि अभी देता ह, ग्वालिनने इस यातको सुनकर उसे दो रुपये दे दिये। वणिक ने मपये लेकर उसको एक रपयेका ही कपास दो यार तोल વાના છે આ કહેવાનો આશય એ છે કે, જે જીવ જેવું કર્મ કરશે તેવું જ ફળ તેને ભોગવવું પડશે બીજુ કઈ પણ ભોગવવા નહી આવે ન તે.
જોગવવા આવશે કે ન તે બધુજન આવશે જ્યારે આ વાત નિર્વિવાદ છે તે પછી ધર્મનું ઉપાર્જન કરવામાં જ જીવની ચતુરાઈ છે બીજાની પાછળ પિતાના પરમ અર્થને નષ્ટ કરી નકાદિકને માર ખાવામાં કઈ ભલાઈ છે?
આના ઉપર એક ભલીભળી ગોવાલણને ગવાવાળા એક વાણુઓનું છાત આ પ્રકારનું છે—
વસુમતિ નગરીમાં ધનપ્રિય નામને એક વાણિયો રહેતો હતો તે વેપાર કરી ખાઈ પોતાનું જીવન ગુજારતો હતે એક દિવસ તેની દુકાને એક ભલીભોળી ગોવાલણ બે રૂપિયા લઈને કપાસ લેવા આવી આવીને તેણે કહ્યું કે, મને બે રૂપિયા કપાસ આપિ આ સાંભળીને ધનપ્રિયે કહ્યું, ભલે આપુ છુ ગેવાલણે તેને બે રૂપિયા આપી દીધા વણિકે રૂપિયા લઈને તેને બે વખત તળીને કુલ એક રૂપિયાને કપાસ આ બે વખત તળેલુ