Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
उत्तराध्ययनस
पश्यन्नासीत् । तदा तनायाता राजपुरुषास्त चौर निश्चिय गृहीत्वा राज्ञः समीपमानीतवन्त । राजा च तस्य चौरस्य क्रूर शासन कृतनान् । एव पापकर्ममश साऽभिलापश्च सदोप इति ततोऽपि निवर्तनीयम् ॥ ३ ॥
कर्म निष्फल न भवतीत्युक्तम्, कर्मयन्धान्मोचन कदाचिद् वन्धुभ्य एव स्यात्, अमुक्तौ वा धनादिवत् तद् विभज्यैव धन्धुभि सह भोक्तव्य स्यादित्याशयाह
मूलम् -
ससारमावण्ण परेस्स अहा, सहारण जं च करेई कम्मं । कम्मंस्स ते" तस्स '3 वेयकोले, 'ने वधवा वधय उर्वेति ॥४॥ छाया - ससारमापन्नः परस्य अर्थाय साधारण यच करोति कर्म ।
कर्मणस्ते तस्य तु वेदकाले, न गन्धनाः वान्यताम् उपयन्ति ||४||
कमर को, तथा इन सब को देखकर फिर वह गातर के मुस को भी देखने लग जाता | उसकी यह चेष्टा देखकर उस समय वहा जो राजपुरुष आये हुए थे उन्हों ने इसको ही चोर निश्चित कर एव पकड़ कर राजा के पास ले गये । राजा ने उस चोर को अच्छी तरह दडित किया । इस कथा से यह शिक्षा मिलती है कि पापकर्म की प्रशसा करने का भी परित्याग कर देना चाहिये, क्यों कि ऐसा करना दोष है ॥ ३ ॥
कर्म निष्फल नही होता है यह कहा है- सो कर्मों के बन्धन से छुटकारा कदाचित् अपने बन्धुजन करादें, अथवा न करावें तो जिस प्रकार धन वाटकर सब के भोगने के काम मे आता है उसी प्रकार कर्म भो बाट कर बन्धुओं के साथ भोग लिया जायगा क्या ? इसका उत्तर इस गाथाद्वारा दिया जा रहा है- 'ससारमावण्ण '- इत्यादि ।
કમર તરફ નજર નાખી માપ કાઢતા આ બધુ જોઈ ને છેવટે તે પેલા ખાકારા તરફ દૃષ્ટિ કરતા તેની આ પ્રકારની ચેષ્ટા રાજ્યની છુપી પેાલીસાના જોવામા આવી તેમેનેશ કા દૃઢ થતા તેને જ ચાર માનીને તે તેને પકડીને રાજાની પાસે લઈ ગયા રાજાએ તે ચેન્ને સારી એવી સજા કરી આ ઉપરથી એ શિક્ષા મળે છે કે, પાપકમની પ્રશંસા કરવારૂપ અભિલાષાના પણ પરિત્યાગ કરી દેવા જોઈએ. કેમ કે એમ કરવુ એ પણુ દોષ છે ॥ ૩ ॥
કરેલા કર્મ નિષ્ફળ નથી થતા એવુ જે કહ્યુ છે–તેા કરેલા કર્મોના ખધનથી છુટકારો કદાચ પેાતાના સ્વજન કરાવી આપે, અથવા ન પણ કરાવે. જે રીતે ધનના ભાગલા પાડી તે સ્વજનામા વહેચી લેવામા આવે તે રીતે કમ ભાગવવામા સ્વજના ભાગીદાર થશે ? આના ઉત્તર આ ગાથાથી आपवामा आवे छे." ससारमावण्ण "त्याहि,