Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
G
OOGO DOOOOOOOOOO
છે શ્રીમાન્ રામવિજયજીના આહ્વાનનો
સ્વીકાર
OOOOOOOOOCOOOOO
GOOCOOK OOOXXOXOXOXOX
તા. ૧-૧૨-૧૯૩૫ના “જૈનપ્રવચન'માં તમોએ કરેલ આહ્વાનનો કે સ્વીકાર કરવા સાથે જણાવવાનું કે મારો પક્ષ શ્રી તીર્થકર ભગવાનની કાર્યરૂપે છે
પરોપકારવાળી પ્રવૃત્તિ સામાન્ય સમ્યકત્વથી અને મુખ્યતાએ વરબોધિલાભ ને પછી હોય છે અને લલિતવિસ્તરાના માનખેતે વાળા પાઠમાં
વારૂબંદુમનનઃ વિગેરે વિશેષણોથી તે વસ્તુ માનું છું, પણ તમો ભગવાન્ ૨ તે મહાવીર મહારાજના નયસારના ભવની માફક કાર્યરૂપે અનાદિકાલથી કે પરોપકારવ્યસની તીર્થકરો હોયજ એમ માનો છો. આ પક્ષપ્રતિપક્ષમાં ફેર છે
ન હોય તેમ કબુલાત જાહેર થશે તો બે માસની મુદત અમદાવાદના નામ છે ને વગરના જિજ્ઞાસુ પ્રશ્નકારને આપેલ હોવાથી ફાગણ ચૈત્રના બે માસમાં તે
શ્રીસિદ્ધાચલજીથી વીરમગામ સુધીના કોઈપણ સારા ક્ષેત્રમાં મધ્યસ્થ પાંચ ને વિદ્વાનોની સમક્ષ તમારો પક્ષ તમો સાબીત ન કરી શકો તો તમારે તમારી કે માન્યતા ફેરવવાનું જાહેર કરવું અને તેજ શરતે હું પણ આથી જાહેર કરૂં
ಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲಲ್ಲಿ
તા.ક :- આર્યાનાર્ય વિગેરે બાબતમાં અહીંથી અત્યાર અગાઉ કરવામાં ને આવેલી ચેલેજોનો તમારી તરફથી આવોજ સ્વીકાર સાથે જવાબ આવવો આ વ્યાજબી હતો,
પાલીતાણા, તા. ૧૦-૧૨-૩૫
આનંદસાગર SYCHOLOGY 22222222222222