Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઇટલ પાસના ૪ નું અનુસંધાન) ( ૬ તમારા લખાણથી એ પણ સ્પષ્ટ થાય છે કે તમારા વકતાની સૂચનાથી જ ત્રણ ધર્મપ્રેમીઓ છે
શ્રી લલ્લુભાઇને તેઓની પાસે લઇ ગયા હતા. સમાલોચના આવે છતાં તેની ઉપર 14, જિજ્ઞાસા અને તૃપ્તિ નહિ લખવાની તમારા વક્તાના મુખેથી કબુલાત સંભળાવવાજ : લઇ ગયા હતા. તમાં એમ તો નથી જ કહી શકતા કે શ્રી લલ્લુભાઈએ આચાર્યદેવશ્રીની ચિટ્ટીની માગણી છે તમારા વક્તા પાસે કરી હતી. ચિટ્ટી પાછી જવાથી શાસ્ત્રાર્થ અટકશે એમ માનવું, કહેવું અને સદગૃહસ્થો દ્વારા વિનંતિ : કરાવી તે પાછી મોકલાવવી અને સમાલોચના કબુલ કરવી એ પીછેહઠ ન હોય તો
સમજુ મનુષ્યો તેને શું કહે ? ની ૩ તમારા વકતા તમારા પડદામાંથી નીકળી શાસ્ત્રાર્થ કરવાની સહી ન કરે અને મધ્યસ્થીની
મંજુરી પણ ન કરે અને મધ્યસ્થો પાસે મને જવાનું કહો એ દુનિયામાં ચાલી શકે છે
ખરું ? (તંત્રી) * તા.ક. :- સંપાદકજી ! અત્યારે જેમ તમારા ઉપાધ્યાયજી સ્થાન, મુદત કે મધ્યસ્થોને નીમી છે છેશાસ્ત્રાર્થ ન કરતાં તમને આડા ધરી વિરમગામ સુધીની હદવાળી દિશાથી અવળી દિશાએ - • જવામાં બહાદુરી ગણે છે તેવીજ બહાદુરી અમદાવાદની બાબતમાં ગણી હશે. પ્રથમ તેઓ *
પ્રવચનવક્તા તરીકે હતા ને તમને અનુવાદક કર્યા હતા. વચમાં તેઓ સંદેશો પાઠવનાર થયા * અને તમને સંદેશો પહોંચાડનાર કર્યા અને તેથીજ તમોએ તમારા વક્તાની દશા પલટાવવા કે એ એક જ છાપામાં સેંકડો વખત પ્રવચનકાર મહાત્મા કહી નાખ્યા અને હવે તમને ઊંટ તરીકે * ધરી પોતે ઉલટી દિશાએ પોબારા ગણે છે. જો તેઓ ખરે પ્રસંગે વિનંતિ કે દૂર ગયાનાં બહાનાં કે
કહાડે તો તે એક ચાલબાજીજ ગણાય, કેમકે આહાનનો સ્વીકાર થયો છે ને મધ્યસ્થો પણ * પ્રતિપક્ષ કેમ લખવા તેનો પણ નિર્ણય આપી શકે તેમ છે, છતાં અવળી દિશાએ તમારા વક્તા કે - જાય છે. અસલ તો ઓળીજી સરખા મહાઅસઝાયમાં કાલગ્રહણાદિ વિધિ અને પદવિધિ - * કર્યા તેનો ઉત્તર ન દેવાયો, તેનો ઉકળાટ અનેક ઉસૂત્ર ભાષણરૂપે વૃદ્ધિ પામ્યો છે. તેઓએ જે - સહી નથી આપી ને તમને આડા ધર્યા ને સ્થાનઆદિનું તો નામનિશાન પણ જણાવ્યું નથી જ * એ વાત ખુલ્લીજ છે. (તંત્રી)
...ગતાંકનો સુધારો... પા. ૨૩૦ અવગુણીને બદલે અવગુણ, કોલમ બીજી લાઇન, ૯, તથા લાઇન ૧૧ પા. ૨૪૦ બીજી કોલમ લાઈન ૧૨, શ્રેણિકને બદલે કોણિક
આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ : - મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર
સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું. જે