Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
श्रीकृष्णनी कौशाम्बीनी भावना न कयं वयं तया पुण मए अहन्नेण विसयगिद्धेण। तेण सहेमि इहंपि हु दारूणदुक्खाइं एयाइं॥१॥
(શ્રી હેમચન્દ્રસૂરીશ્વર મવભાવના) (શ્રીકૃષ્ણમહારાજે ચઉસરણાદિ અંગીકાર કરીને દુષ્કૃતની નિંદા કરતી વખતે વિચાર્યું કે, દ્વારકાની સંપૂર્ણ જાહોજલાલીની વખત નિભગિ એવા હેં વિષયમાં આસક્ત થઇને મહાવ્રતો-સાધુપણાનો અંગીકાર ન કર્યો તેથી આ ભવમાં પણ આ (ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગાદિનાં) દુઃખો હું ભોગવું છું.' શ્રીકૃષ્ણ મહારાજ ક્ષાયિક સમ્યત્વવાળા છતાં વિષયમાં આસક્તિ એજ દીક્ષા ન લેવામાં હેતુ જણાવે છે, માટે સમ્યગ્દષ્ટિને વિષયમાં આસક્તિ ન જ હોય એમ કહેનારા શાસ્ત્ર અને વસ્તુસ્વરૂપને કેમ માનતા હશે ? (અશક્તિ પણ
આસક્તિના પ્રભાવની છે એ તો સ્પષ્ટ જ છે.) (૨ ઘણી વખાણવા લાયક આરાધના છતાં અંત્યે લશ્યાનો પરાવર્ત
ગતિ પલટાવનાર છે.)