Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 662
________________ જે કર જડ ડ ડ ડ ડ ડ ડ ડ ઠ ક ક ક દ ક જલક સંવચ્છરી અને જેનો ભગવાન શ્રીજિનેશ્વરમહારાજના શાસનમાં આ એક જ દિન એવો છે કે જે દિવસે જ જ શ્રીચતુર્વિધ સંઘ પૈકીની કોઈપણ વ્યક્તિ પોતાનો વૈરવિરોધ વીસરાવે નહિ અથવા એક - વૈરવિરોધની વૃત્તિવાળાં વચનો આ દિવસે ખમાવ્યા છતાં બોલે તો તેને તે આર્ય ! એક તું અયોગ્ય બોલે છે એમ કહી શકાય. અર્થાત્ દેવસિક રાત્રિક પાક્ષિક આદિ પ્રતિક્રમણોમાં એક વૈરવિરોધ ખમાવવાના જ છે અને ખમાવ્યા પછી તે વૈરવિરોધવાળી વૃત્તિથી વચનો - એક બોલવાનાં નથી. છતાં તે દેવસિક આદિથી ખમાવેલા દોષનાં વચનો બોલે તો તેને હેક ક આર્ય ! તું અકથ્ય બોલે છે એમ કહેવાનો શાસ્ત્રીય સ્પષ્ટ અધિકાર નથી. જયારે એક એક સંવચ્છરીપર્વને માટે તો શાસ્ત્રીય સ્પષ્ટ લેખ છે કે સંવચ્છરી પ્રતિક્રમણ કરીને કે સંવચ્છરી જ એક પછી જે કોઈ શ્રીસંઘની વ્યક્તિ પુરાણા વૈરવિરોધની વૃત્તિવાળાં વાક્યો બોલે તો તેને જ સર્વ સમુદાયે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું કે હે આર્ય ! તું અકથ્ય એવું બોલે છે, આટલું જ ક જણાવવું એટલું જ તેમાં બસ થાય છે એમ નહિ, પણ તેમ કહ્યા છતાં એટલે તું એક * અકથ્ય બોલે છે એમ કહી સાવચેતી આપ્યા છતાં જો તે વૈરવિરોધની વૃત્તિવાળો તેવું જ જેને તેવું વૈરવિરોધની વૃત્તિવાળું બોલે તો તે અયોગ્ય બોલનારને તંબોળી સળેલા પાનને એક ક કંડીયામાંથી કહાડી નાંખે છે તેવી રીતે શ્રી સકલશ્રમણસંઘથી દૂર કરી દેવો એવું સ્પષ્ટ છે જઃ વિધાન સૂત્રકારો આ દિવસને માટે જ કરે છે. જ ઉપરની હકીકત વિચારનારને સ્પષ્ટપણે સમજાશે કે આ સાંવત્સરિશ્નો દિવસ છે એ શ્રી સંઘની આખરી કોર્ટ છે, અને આ વાતને સમજનારો વર્ગ આ દિવસની મહત્તા છે જ સમજે તે સ્વાભાવિક છે, માટે આ સાંવત્સરિકની મહત્તા સમજી તેના ધ્યેયને પગી ચેક * વળવા માટે શ્રી ચતુર્વિધ સંઘની દરેક વ્યક્તિએ વાર્ષિક ખામણાં કરવાં અને પુરાણા જ વૈરવિરોધો વોસરાવી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થઈ મનુષ્યજન્મ સફલ કરવા છે કટીબદ્ધ થવું જોઈએ. જ તા. કડ-આશા છે કે જૈનશાસનના સુકાનીયો આવતે વર્ષે સાંવત્સરિક બાબતમાં જ * ભિન્નતા ન રહે માટે બનતું કરશે. આવતે વર્ષે પણ બે પાંચમ છે, તો પાંચમને પર્વ છે * તિથિ પણ નહિં માનનારો વર્ગ તેના પુરાવા બહાર પાડશે તો બીજાઓને રસ્તો સૂઝશે. જે પુરાવા આપતાં ધ્યાનમાં રાખવું કે ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે ઉદયનો નિયમ નથી. પર્યુષણમાં છે પહેલાં કે વચમાં પણ છઠ્ઠ થાય છેચોથ સુધીને માટે લખેલ વાત પાંચમને લાગુ ન છે કરવી. પુનમના ક્ષયે તેરસ ને ચૌદશે ચૌદશ પુનમ ભોગવટામાં હોય છે. પુનમની વૃદ્ધિ એ કે ક્ષયે તેરસની વૃદ્ધિ ક્ષય થાય છે. પુનમના ક્ષયે મુખ્યવૃત્તિએ ત્રયોદશી અને કે ચતુર્દશીમાં તેનો તપ કહ્યા છે, એકલી તેરસે નહિ. વળી તેરસે વિસ્મરણે જ પડવો * કહ્યો છે.. એ ક એક ક ક ક ક ક ક ક ક ક ક એક ૨

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696