Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- પ્રવચનના સંપાદકને - આચાર્યદેવશ્રીએ શાસ્ત્રના પાઠ સાથે પ્રશ્નોત્તરરૂપે ચાલુ વિષયો ચર્ચા છે એટલે છે જ તમારા લખાણની કિસ્મત લખાવનારને જ મુબારક. જો તમારા નવા આચાર્યને ભૂલ ન
પોતાની છે એમ ન માનવું હોય તો ૧ સમ્યકત્વ પૂર્વે પણ સર્વકાલ પરોપકાર કરવાવાળા ) જ જીવો તીર્થકરો થાય છે. ૨ વાલીજીએ સકષાયપણે લબ્ધિ નથી જ ફોરવી એમ જa જણાવવા માટે વીતરાગ લબ્ધિ ફોરવે. ૩ મત પવવ વાળા ગુરૂતત્ત્વ વિનિશ્ચયના અને આ રૂત્યાતિપ્રશ્ન વાળા આવશ્યકના પાઠોના અર્થો સાચા ઠરાવવા, આમાં તટસ્થ પાંચ કોઈપણ આચાર્યોની સંમતિ બહાર પાડવી યોગ્ય છે.
૨ તમારા નવા આચાર્ય જો લાઈનસર પ્રશ્ન કરશે તો હું માનું છું કે આચાર્યદેવ છે બીજા પ્રશ્નો કરતાં તેના ઉત્તરો હેલા આપશે.
૩ તમારા નવા આચાર્ય પૃષ્ઠ ૫૭૫માં પાંચ વખત આહદર્શનશબ્દ આપ્યો હa છે તે જો નવી શોધ ન હોય તો સુધારવા લાયક છે, એમ તમને અને તમારા નવા જી જ આચાર્યને જરૂર લાગવું જોઈએ. આશા છે કે પહેલાં ઘણી વખત ક્યું છે તેમ આમાં જ ચાલાકી નહિ ચલાવાય.
૪
નિયä એ જો છાપાની ભૂલ હોય તો તો નિબયત્ર એમ માની લઉં. હાલ કદાચ (આઈદર્શન જેવી) નવી શોધ હોય તો ખુલાસે જણાવવાની જરૂર છે.
તા. - સંપાદકે ધ્યાન રાખવું કે શબ્દની ચાલાકી કરવાનું કાર્ય ચાલાકચંદ્રોને આ સોંપી વસ્તુસ્થિતિને નિરખી સત્યના સાથીપણાનો કંઈક અંશ હજી છે એટલું જણાવાય તે સારું છે.
મી) લલ્લુભાઈએ લખેલ હકીકત ખરી છે કારણ કે તે તેમના અનુભવની છે. - તમે તો સાદ્યન્ત અનુભવ ન્હાર જ છો. છતાં તમારા નવા આચાર્ય કે તેમના ગણાવેલ આ ધર્મપ્રેમિયો તેમાં સાચું અન્ય હોય તો કેમ જાહેર કરતા નથી ?
ખરી રીતે તો આચાર્યદેવ જે ગામમાં હશે ત્યાં તમારા નવા આચાર્ય હાલમાં છ ખસી ગયા છતાં અકસ્માત આવશે અથવા નવાને સ્થાને તેઓ આવશે, ત્યારે વિષયનો ઉક & ફોટ અને તેનો નિર્ણય થશે. દિશા પલટી છે તેમ દેશ ન પલટે તો સારું. જેમ અત્યારે - સંપાદકની સોડમાં ગયા છે તેમ તે વખત તો નહિ જ જઈ શકે.