Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
એ એક
, તે સમાલોચના :
નનનનન નનનનન નનનન
૧ વર્તમાન સાધુઓમાં અહમિન્દ્રતાનો પ્રવેશ છે એમ માનીએ તોપણ નાયકને મંજુર કરવામાં શાસ્ત્રીય રીતિઓ ને કોરાણે મૂકનારાઓને માનવાની દલાલી તેઓ જ કરે કે જેઓ પોતાના આત્માને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રથી ચુકવનાર હોય. સમ્યગ્દર્શનાદિને ધારણ કરનારા મહાપુરુષોને નાયકને મંજુર કરવાનું કહેવું તેના કરતાં પણ પહેલાં સાચા નાયકને જ તૈયાર કરવા. ઘર તૈયાર થયા પહેલાં વસવાટની વાત કરનાર જેવી દશા કોને શોભે?
| (સમયધર્મ) ૧ યુવકો તરફથી વારંવાર જે કહેવાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અંગે પરાવર્તન થયું છે અને થાય છે, પણ તેઓએ ધ્યાન રાખવું જરૂરી છે કે આશ્રવને આશ્રયપણે અને | સંવરને સંવરપણે અનુક્રમે છાંડવા અને આદરવા લાયકપણામાં દ્રવ્યાદિકને આડે લવાયજ નહિ અને તેથીજ ભગવાન્ શ્રી હેમચંદ્ર સૂરિજી જણાવે છે કે :
आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा।
આશ્રવ: સર્વથા દેવ, ૩૫શ સંવર: ? A અર્થાત્ - દ્રવ્ય ક્ષેત્રાદિને નામે આશ્રવના ધોધ વહેવડાવવા અને સંવરના પવિત્ર સ્ત્રોતોને તોડી પાડવા એ સામાન્ય જૈનને શોભે નહિ.
(જૈન જ્યોતિ) | જૈનધર્મપ્રકાશવાળાઓ જો ટાઈટલ ઉપર દીવીને જૈનધર્મ તરીકે જણાવી વચ્ચેની મોટી અને મંડળવાળી જ્યોતને જ્ઞાનનો જમાનો જણાવી તેની અધિકતા જણાવવા માગતા હોય તે જૈનધર્મથી ચુત થાય છે. જૈનદર્શનમાં જ્ઞાન જરૂરી છે, પણ તે ચારિત્રના સાધન તરીકે હોવાથી, આ કારણથી તો ! નિશ્ચયવાળાઓ સંયમજ નિર્વાણનો રસ્તો માને છે.
(જૈન ધર્મપ્રકાશ) LITTITL TT TTTT TT TTTI