________________
૧૧૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૦ ટીકા :
'वन्द्यास्तु' इत्यादिना :- ननु प्रतिमा वन्द्याऽस्तु उक्ताक्षरशतैस्तथाव्यवस्थितेः, तथापि सा विधिना कारिता मृग्यते, सम्यग्भावितानामेव प्रतिमानां भावग्रामत्वेनाभिधानात्, स विधिः प्रायो विरलः, ऐदंयुगीनानां प्रायोऽविधिप्रवृत्तत्वस्य प्रत्यक्षसिद्धत्वात्, तथा च सकलं प्रतिमागतं पूजाप्रतिष्ठावन्दनादिकमिन्द्रजालोपमं स्यात् महतोऽप्याडम्बरस्यासत्यालम्बनत्वात्, हन्तेति प्रत्यवधारणे। एवं प्रतिमावदेव, यतिधर्मः चारित्राचारः, पौषधः श्राद्धानां पर्वदिनानुष्ठानम्, तन्मुखा-तदादिर्या श्राद्धक्रिया, तदादियों विधिः, आदिनाऽपुनर्बन्धकाधुचिताचारपरिग्रहः, तस्य दुष्षमायां दुर्लभत्वेन तत्किमस्ति यत् तवेन्द्रजालोपमं न स्यात्, न्यायस्य समानत्वात्, न चेयं प्रतिबन्दिः सा चानुत्तरमिति वाच्यम्, तत्समाधानेन समानसौलभ्यस्य विवक्षितत्वात् ।।७०।। ટીકાર્ય :
નનુ પ્રતિમા .... માનવનત્વાન્ ! ખરેખર પ્રતિમા બંધ હો ! કેમ કે આગમમાં કહેવાયેલ સેંકડો અક્ષરો વડે તે પ્રકારે= પ્રતિમા વંદ્ય છે તે પ્રકારે, વ્યવસ્થિતિ છે; તોપણ વિધિ વડે કરાયેલી તે પ્રતિમા, ઈચ્છાય છે; કેમ કે સમ્યગ્લાવિત જ પ્રતિમાનું ભાવગ્રામપણારૂપે અભિધાન છે શાસ્ત્રમાં સખ્યભાવિત જ પ્રતિમાને ભાવગ્રામરૂપે સ્વીકારેલ છે, અને તે વિધિ પ્રાયઃ વિરલ છે=પ્રાયઃ નથી, કેમ કે આ કાળમાં પ્રાયઃ અવિધિપ્રવૃત્તત્વનું પ્રત્યક્ષસિદ્ધપણું છે, અને તે રીતે=આ કાળમાં પ્રાયઃ વિધિ નથી તે રીતે પ્રતિમાગત–પ્રતિમા સંબંધી, પૂજા, પ્રતિષ્ઠા, વંદનાદિ સકલ=સઘળું, ઈન્દ્રજાળની ઉપમા જેવું થાય; કેમ કે મોટા પણ આડંબરનું અસત્ય આલંબનપણું છે.
પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું એ રીતે પ્રતિમા પૂજનીય છે, તે શાસ્ત્રવચનથી નક્કી થાય છે, તેમ સમ્યગ્લાવિત પ્રતિમા જ પૂજનીય છે, તે પણ શાસ્ત્રવચનથી નક્કી થાય છે, પરંતુ વિધિ પ્રાયઃ વિરલ છે, માટે આ કાળમાં થતી પૂજા વગેરેની ક્રિયાઓ કલ્યાણનું કારણ બનતી નથી. આ રીતે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષી ધર્મસાગરના મતનું સ્થાપન કરીને ‘દન્ત’ થી તેનું નિરાકરણ કરતાં કહે છે –
જોતિ પ્રત્યવથાર - ‘દત્ત' અવ્યય પ્રત્યવધારણ=નિરાકરણ અર્થમાં છે અને તે નિરાકરણ આ રીતે છે –
પર્વ સમાનતંતુ, આ રીતે પ્રતિમામાં કહ્યું એ રીતે જ યતિધર્મ=ચાસ્ત્રિનો આચાર, પૌષધ=શ્રાવકોનું પર્વ દિને કરાતું અનુષ્ઠાન, અને તે છે આદિમાં જેને એવી વિધિ પૌષધ છે આદિમાં જેને એવી શ્રાવકની ક્રિયા, અને તે છે આદિમાં જેને એવી વિધિ=શ્રાદ્ધક્રિયા છે આદિમાં જેને એવી વિધિ, અને તેનું પૌષધ છે આદિમાં જેતે એવી શ્રાવકની ક્રિયાદિ વિધિનું, દુષમકાળમાં દુર્લભપણું હોવાને કારણે, એવું તે શું છે કે જે તને ઈજાલની ઉપમા જેવું થાય ? કેમ કે વ્યાય, સમાનપણું છે.
૦ યતિધર્મપોષમુdશ્રીયારિ - અહીં મારિ શબ્દથી અપુનબંધકાદિના ઉચિત આચારનું ગ્રહણ કરવું.