________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૩
૧૨૧૯
પણ ..... ઉપનય: - આ દષ્ટાંત છે=પૂર્વે પૂર્વપક્ષીએ કહ્યું કે નમસ્કાર કરનારને સાધુના ગુણથી થયેલી નિર્જરા નથી, પરંતુ પોતાની અધ્યાત્મની શુદ્ધિથી થયેલ નિર્જરા છે. એ કથનમાં આeતથહ થી કહ્યું એ દષ્ટાંત છે (અને) આરઆગળમાં કહેવાશે એ અર્થનો ઉપનય છે=આ દષ્ટાંતથી જણાતા એવા અર્થનું કથન છે – ગાથાર્થ :- નિ બિપિન્નત્ત ... માણસોટી / નવ માપસોટી વિપરીf d=જોકે અધ્યાત્મની શુદ્ધિથી ગુણરહિત એવા સાધુને વંદન કરે છે (તોપણ) વં એ પ્રમાણેકપૂર્વે આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૩૦માં જે પ્રમાણે પ્રતિમામાં બતાવ્યું એ પ્રમાણે, નિપત્રરં નિ જિનેશ્વર વડે કહેવાયેલ લિંગને નમંત=નમન કરનારને વિના ઉજ્જર =વિપુલ નિર્જરા થાય છે. વ્યાખ્યાર્થ:નિતે ... વેત:શુધ્ધેતિ થાર્થ: // આવશ્યકનિયુક્તિ ગાથા-૧૧૩૧માં કહેલ તિ: નિપસત્તનો અર્થ કરે
આના વડે સાધુ જણાય છે તે રજોહરણાદિ ધારણ કરવા સ્વરૂપ લિંગ જિનો વડે અરિહંતો વડે, કહેવાયું છે. પર્વ નમંતસ્ય નિષ્પરા વિના નો અર્થ કરે છે – આ પ્રમાણે=જે પ્રમાણે પ્રતિમા એ પ્રમાણે, લિંગને નમસ્કાર કરનારને વિપુલ નિર્જરા થાય છે. ન વિ Tvrવિપદી વંફ મન્નપૂરોહી નો અર્થ કરે છે –
જોકે મૂલ અને ઉત્તર ગુણ વડે વિ=વિવિધ અનેક પ્રકારે, પ્ર=પ્રકર્ષથી, હીન-રહિત તે ગુણવિપ્રહીત=ગુણરહિત, એવા સાધુને અધ્યાત્મની શુદ્ધિથી–ચિત્તની શુદ્ધિથી, નમસ્કાર કરે છે, તોપણ વિપુલ નિર્જરા કરે છે, એ પ્રમાણે પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધ સાથે સંબંધ છે.
..... માવાર્થ મારું – આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પ્રશ્નકાર વડે કહેવાય છતે દષ્ટાંત રાષ્ટ્રતિકમાં= જિનપ્રતિમારૂપ દાંત અને ગુણરહિત એવા સાધુના લિંગરૂપ રાષ્ટ્રતિકમાં, વૈષમ્યને બતાવતાં આચાર્ય ભગવંતશ્રી કહે છે –
ગાથાર્થ :
તિરે તિત્યારા સંતા તીર્થકરમાં તીર્થકરના જ્ઞાનાદિ ગુણો વિધમાન છે અથવા શોભન છે તેસિ તુ મક્ખં તીર્થંકરની પ્રતિમાને નમસ્કાર કરનારાઓનું આ અધ્યાત્મ છે=તે ભગવાનની આ પ્રતિમા છે એ ચિત છે. અથવા બીજા વિકલ્પ પ્રમાણે તીર્થકરની પ્રતિમાને નમસ્કાર કરનારાઓનું, અરિહંતના ગુણોનો પ્રતિમામાં અધ્યારોપ કરવાથી આ અરિહંત છે, એ પ્રકારનું અધ્યાત્મ છે-એ પ્રકારનું ચિત્ત છે, ર સવિન્ની વિરિયા=અને સાવધ ક્રિયા નથી અર્થાત્ પ્રતિમામાં સાવધ ક્રિયા નથી, રૂય યુવા=ઈતરમાં ધ્રુવ નક્કી છે અર્થાત્ પાર્થસ્થાદિમાં નક્કી સાવધ ક્રિયા છે, સમજુત્ર અનુમતિ છે–સાવધ ક્રિયાયુક્ત પાર્શ્વસ્થાદિને નમસ્કાર કરવાથી સાવધ ક્રિયાની અનુમતિ છે.