________________
૧૨૬૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૯
भावार्थ:
પૂર્વમાં ધર્મસાગરજી મ. સા.ના મતનું નિરાકરણ કર્યું અને ઉપસંહારમાં બતાવ્યું કે આ રીતે સર્વ પ્રતિમાઓ આકારના સામ્યથી પૂજનીય હોવાને કારણે સર્વ પ્રતિમાઓ પ્રત્યે વિસ્તાર પામતી એવી ભક્તિ અવિધિની અનુમતિના પ્રસંગનું હલન કરે છે અને વધતા એવા વિધિરાગની વિશેષરૂપે વૃદ્ધિ કરે છે. આ રીતે વર્ણન કરવાને કારણે સર્વ પ્રતિમાઓ પ્રત્યે ઉપસ્થિત થયેલી ભક્તિથી જાણે પ્રેરાયેલા ન હોય એવા ગ્રંથકારશ્રી ભગવાનની પ્રતિમાની જ સ્તુતિ કરે છે.
लोs:
उत्फुल्लामिव मालती मधुकरो रेवामिवेभः प्रियां, माकन्दद्रुममञ्जरीमिव पिकः सौन्दर्यभाजं मधौ । नन्दच्चन्दनचारुनन्दनवनीभूमिमिव द्योः पतिस्तीर्थेशप्रतिमां न हि क्षणमपि स्वान्ताद् विमुञ्चाम्यहम् ।।७९ ।।
रोजार्थ:
ભમરો જેમ ખીલેલી માલતીને, હાથી પ્રિય એવી રેવા નદીને, કોયલ જેમ વસંતઋતુમાં સૌદર્યને ભજનાર આમ્રવૃક્ષની મંજરીને, ઈન્દ્ર જેમ આનંદને આપનાર ચંદનથી મનોહર નંદનવનની ભૂમિને, તેમ હું તીર્થંકરની પ્રતિમાને સ્વ અંતઃકરણથી ચિતથી, ક્ષણ પણ મૂકતો નથી ત્યાગ रितो नथी. ||७|| टरी :
'उत्फुल्लामिव' इति :- अहं तीर्थेशप्रतिमां क्षणमपि स्वान्तात्-चित्ताद्, न विमुञ्चामिन त्यजामि किन्तु विषयान्तरसञ्चारविरहेण सदा ध्यायामीति ध्वन्यते, कां क इव ? उत्फुल्लां मालती मधुकर इव-भ्रमर इव, स हि मालतीगुणज्ञस्तदसंपत्तौ अपि तत्पक्षपातं न परित्यजति, तथा प्रियां= मनोहारिणी, रेवामिव इभः हस्ती, तस्य तद्गहनक्रीडयैव रत्युत्पत्तेः, तथा माकन्दद्रुममञ्जरी= सहकारतरुमञ्जरी, कीदृशीं ? मधौ-वसन्ते, सौन्दर्यं भजतीत्येवंशीला तां पिक इव-कोकिल इव, स हि सहकारमञ्जरीकषायकण्ठः कलकाकलीकलकलैर्मदयति च यूनां मन इति, तथा द्योः पतिः इन्द्रः, नन्दद्भिः चन्दनैः चार्वी या नन्दनवनीभूमिस्तामिव, स हि प्रियाविरहतापमपि तच्चारुभावचारिमचमत्कारदर्शनाद् विस्मरतीति, अत्र रसनोपमाऽलङ्कारः ।।७९।।