________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૩૮૭
થશે અર્થાત્ અવિરતસમ્યગ્દષ્ટિએ પણ વિરતાવિરતરૂપ મિશ્ર માનવાની આપત્તિરૂપ પક્ષપાત થશે અર્થાત્ સર્વતો અવિરતને મિથ્યાદર્શનની અવિરતિ અને અન્ય પાપસ્થાનોની અવિરતિ છે, અને અવિરતને મિથ્યાદર્શનની વિરતિ છે અને અન્ય પાપસ્થાનોની અવિરતિ છે, એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. .
ફરિત્ર.. સરોપુષિT I અહીં=ગ્રંથકારશ્રીએ વિશ્વ થી સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગામાં સમ્યકત્વને આશ્રયીને ભેદ કરવામાં આવે તો મિશ્રપક્ષપાતની પ્રાપ્તિ થશે એમ જે કહ્યું એમાં, પૂર્વપક્ષી કહે કે ઈષ્ટપત્તિ છે અર્થાત્ સર્વતો અવિરતમાં મિશ્ર સ્વીકાર નથી, અને અવિરતમાં મિથ્યાદર્શનની વિરતિ અને અન્યની અવિરતિરૂપ મિશ્ર સ્વીકારવાની આપત્તિ અમને ઈષ્ટ છે; કેમ કે “પડ્યાગ . ગMદિરિયા” એ પ્રમાણે પાઠનો સ્વરસ છે અર્થાત્ એ પાઠમાં કહ્યા મુજબ એક મિથ્યાત્વશલ્યથી પ્રતિવિરત અને બીજાં પાપસ્થાનોથી અપ્રતિવિરત, એ પ્રકારના પાઠનો સ્વરસ છે, એમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે તેનું સૂયગડાંગસૂત્રના પાઠનું, આકાર-અતાકારાદિવિષયપણારૂપે મૂળગુણની વિરતિના અભાવની અપેક્ષાએ જ અવિરતિનું વ્યવસ્થાપિતપણું છે=મિથ્યાત્વશલ્યની વિરતિ આકારપૂર્વકની અર્થાત્ આગારપૂર્વકની અને અન્ય પાપસ્થાનોની વિરતિ અનાકારની અર્થાત્ આગારરહિતની ઈત્યાદિ વિષયપણારૂપે મોક્ષમાર્ગને અનુકૂળ એવા રત્નત્રયીરૂપ મૂળગુણની વિરતિના અભાવની અપેક્ષાએ જ અવિરતિનું વ્યવસ્થાપિતપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે એક મિથ્યાત્વશલ્યથી પ્રતિવિરત અને અન્ય પાપસ્થાનકોથી અપ્રતિવિરત એ પ્રકારના સૂયગડાંગના વચનમાં વિરતિના અભાવની અપેક્ષાએ મિથ્યાત્વશલ્યની અવિરતિ ગ્રહણ કરેલ નથી, પરંતુ મૂળગુણની વિરતિના અભાવની અપેક્ષાએ મિથ્યાત્વશલ્યની અવિરતિ ગ્રહણ કરેલ છે, તેમ સ્વીકારવામાં શું પ્રમાણ છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
સર્વસ્વમાન ... ગોપુષિા ? વળી સમ્યકત્વના અભાવ વડે વિરતિ અવિરતિ જ છે, એ પ્રકારે વૃત્તિકાર વડે જ પરિભાષિત છે. એથી કરીને તારી પુરુષિકા શું ?-તારું પરાક્રમ શું?
૦ તવારીનાવાર વિષયત્વેન - અહીં નારાદિ માં મારિ થી બાહ્ય અને અત્યંતરનું ગ્રહણ કરવું.
તેન સામ્રાજ્યા, આના દ્વારા સર્વતો અવિરત અને અવિરત એ બે ભાંગાનો અત્યંત ભેદનો અભાવ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એના દ્વારા, ત્રીજો ભાંગો પણ=વિરતાવિરતરૂપ ત્રીજો ભાંગો પણ, વિલુનશીર્ણ છેeતષ્ટ છે; કેમ કે સંપૂર્ણ શ્રદ્ધાના અભાવમાં એક અવિરતિનું જ સામ્રાજ્ય છે.
અહીં પ્રશ્ન થાય કે વિરતાવિરતરૂપ ત્રીજા ભાંગામાં સંપૂર્ણ શ્રદ્ધાનો અભાવ હોવા છતાં પણ ભગવાનનાં વચનમાં કંઈક શ્રદ્ધાને કારણે સ્વઉચિત સર્વ વ્રત-નિયમ કરે છે, એ અપેક્ષાએ વિરત સ્વીકારીને વિરતાવિરત ભાંગો પાડીએ તો શું વાંધો ? તેથી કહે છે –
ન્જિન્વિત્ ..... અવસ્થિતૈઃ ! યત્કિંચિત્ અર્થતા અશ્રદ્ધાનમાં પણ=ભગવાને કહેલા ઘણા અર્થોનું શ્રદ્ધાનું હોવા છતાં કોઈ એકાદ પણ અર્થના અશ્રદ્ધાનમાં પણ, “ભગવાને કહેલા અર્થવિષયક એક