________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૯
૧૫૧૫ "यदैवैतद्रूपं प्रथममथ सालम्बनपदं तदेव ध्यानस्थं घटयति निरालम्बनसुखम् । रमागौरीगङ्गावलयशरकुन्तासिकलितं कथं लीलारूपं स्फुटयतु निराकारपदवीम् ।।१।। अता लीलैशीत्यपि कपिकुलाधीतचपलस्वभावोद्भ्रान्तत्वं विदधति परीक्षां हि सुधियः ।
ન વત્ ધ્યાનચા ત િમવકૂયમપ વિંનત્નીનાતુર્વવિધમષ્ટ વિનયતે” iારા [ ] કૃતિ ! ટીકાર્ય :
તવ વિવું .... મારવો, પૂર્વમાં જ અન્ય દેવના દર્શનની ઉપસ્થિતિની પૂર્વમાં જ, તારું બિંબ હદયમાં વિશેષથી ધારણ કરાયે છત=સમવસરણસ્થ પરમાત્માની અવસ્થાને ઉપસ્થિત કરાવે તે પ્રકારે તારું બિંબ હદયમાં વિશેષથી ધારણ કરાયે છતે, સુતરાં રૂપાંતર સ્કૂરણ થતા નથી=અત્યંત આકારમંતર સ્કૃતિકોટીમાં આવતા નથી અથત વીતરાગદેવતા આકાર કરતાં અન્ય દર્શનને અભિમત એવા ઉપાસ્ય દેવોના આકારમંતરો સ્મૃતિમાં ઉપસ્થિત થતા નથી.
અન્ય દેવોના આકારાંતરો કેમ ફુરણ થતા નથી ? તેમાં હેતુ કહે છે –
સશન ..... અયોનિ | સદશ દર્શન પ્રકારથી સ્મારક એવા તમારા બિંબ વડે તમારાથી અત્યનો સ્મૃતિપથમાં આરોહતો અયોગ છે અર્થાત્ તમારા બિંબથી તમારું પારમાર્થિક સ્વરૂપ સ્મૃતિપથમાં આવે છે, અન્ય દેવોનું સ્વરૂપ સ્મૃતિપથમાં આવતું નથી.
પૂર્વમાં કહ્યું કે તમારું બિંબ જોવાથી અન્ય દેવોનું સ્વરૂપ સ્મૃતિપથમાં ઉપસ્થિત થતું નથી, પરંતુ તમારા બિંબના દર્શનથી તમારું સ્વરૂપ જ સ્મૃતિપથમાં ઉપસ્થિત થાય છે. ત્યાં શંકા થાય કે ભગવાનનું બિંબ જોયા પછી કોઈને જિજ્ઞાસા થાય કે જેમ આ દેવ ઉપાય છે તેમ તે તે દર્શનકારો અન્ય દેવોને ઉપાસ્યરૂપે સ્વીકારે છે ? તો ખરેખર આ જ દેવ ઉપાસ્ય છે કે અન્ય દેવ પણ ઉપાસ્ય છે ? એવી શંકાના ઉદ્દભવને કારણે, સૌ પ્રથમ જિનપ્રતિમાને જોયા પછી ઉપાસ્ય તરીકે અન્ય દેવનું સ્મરણ કેમ થઈ શકે નહિ ? તે બતાવવા અર્થે કહે છે –
ત્વવિખ્યમેવ ..... માત્, અને તારું બિબ જ વીતરાગદેવનું બિંબ જ, તેવું પ્રકૃતિ-રમણીય છેશુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને અભિવ્યક્ત કરે તેવી સિદ્ધ મુદ્રાવાળું હોવાથી પ્રકૃતિ-રમણીય છે, જેનાથી અન્ય બિબ જ અન્ય દેવોનાં બિંબ જ, દષ્ટિપથમાં આવતાં નથી. (તો) ક્યાંથી તેના આકારવાળામાં=અન્ય દેવોના આકારવાળામાં, ઉપવીતદેવપણું અન્ય દેવોની મૂર્તિમાં અન્ય લોકો આ દેવની મૂર્તિ છે, એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, એ વચનપ્રયોગના શ્રવણથી ભ્રમ થાય છે કે આ દેવની પ્રતિમા છે તે પ્રકારનું ઉપનીતદેવપણું, દોષથી પણ કેમ ભાસે ?=મતિભ્રમથી પણ કેમ ભાસે ? અર્થાત્ ત ભાસે.
અવ રાષ્ટદસ્ત્રીવિવર - અને અષ્ટસહસ્ત્રી વિવરણમાં અમે કહ્યું છે –
“ તકૂi ..... નિરારિપ વીમ્” | જે જ આ રૂપ=જે જ પ્રતિમાનું સમવસરણસ્થ અવસ્થાસ્વરૂપ રૂપ, પ્રથમ સાલંબનપદ છે તે જ ધ્યાનમાં રહેલાને નિરાલંબન સુખ યોજે છે. રમા, ગૌરી, ગંગા, વલય, શર=બાણ,