________________
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૬-૭-૮
૧પપ૧
અન્વયાર્થ:
મુનીનુપ્રતિમરિવર્ષે નાતે જિનેન્દ્રની પ્રતિમાનો શત્રુવર્ગ ઉત્પન્ન થયે છતે, શસહાધ્યામિવ પ્રપરે=જાણે ઈન્દ્રની સહાયતા ન મળી હોય એવા, માનન્દ્રનમિત્તામિથાનેઃ સૂરિમિક=આનંદવિમલ સૂરિ વડે ૩ઝવ વચ્છંતાઉગ્ર ચર્ચા ઉદ્ધત કરાઈ. ign
પાd =પાખંડીઓ વડે ક્રિયામજોન-ક્રિયામળથી તદ્ ન=આ જગત વિશ્વિત—વિલંબિત કરાયું, પુનઃ=વળી, વિમલૈ =આનંદવિમલ સૂરિ વડે વિમવિયા=વિમલક્રિયાથી વિમસ્તીવિમલ કરાયું. પછા શ્લોકાર્ચ - | જિનેન્દ્રની પ્રતિમાનો શત્રુવર્ગ ઉત્પન્ન થયે છતે જાણે ઈન્દ્રની સહાયતા ન મળી હોય એવા આનંદવિમલસૂરિ વડે ઉગ્ર ચર્ચા ઉદ્ધત કરાઈ. img
પાખંડીઓ વડે ક્રિયામળથી આ જગત વિલંબિત કરાયું, વળી આનંદવિમલસૂરિ વડે વિમલ ક્રિયાથી વિમલ કરાયું. Iકા ભાવાર્થ
શ્લોક-પમાં કહ્યું કે તપગચ્છની સાત-આઠ પાટપરંપરા સુધી સમર્થ ગીતાર્થો હતા, તેથી સાધુઓ જ્ઞાનક્રિયા શાસ્ત્રાનુસારી કરતા હતા, માટે શૈથિલ્યની શંકા વગરનો આ તપગચ્છ હતો. તે તપગચ્છમાં ત્યારપછી ભગવાનની પ્રતિમાનો શત્રુવર્ગ ઉત્પન્ન થયો, જે ભગવાનની પૂજામાં પાપ છે ઇત્યાદિ સ્થાપન કરીને ભગવાનના માર્ગને મલિન કરનારો થયો અને તે વખતે પૂ. આનંદવિમલ નામના સૂરિ થયા. તેઓ જાણે ઇન્દ્રની સહાયતા ન મળી હોય એવા અદ્ભુત સામર્થ્યવાળા હતા, અને તેઓએ ઉગ્ર ચર્યા–ઉગ્ર આચારો, દ્વારા પ્રમાદવાળી થતી ક્રિયાનો ઉદ્ધાર કર્યો.
આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં શ્લોક-૭માં કહે છે –
પાખંડી પુરુષોએ ધર્મનાં અનુષ્ઠાનોને યથા-તથા કરીને ક્રિયામળ દ્વારા જગતને વિડંબિત કર્યું અર્થાત્ ધર્મ કરનારા જીવોને વિપરીત ક્રિયાઓ કરાવીને શુદ્ધ ક્રિયાઓનો વિનાશ કર્યો. તે વખતે આનંદવિમલસૂરિએ વિમલ ક્રિયા વડે જગતને પવિત્ર કર્યું અર્થાત્ ફરી તપગચ્છમાં નિર્મળ ક્રિયાઓ થવા લાગી. II૬-ગાં શ્લોક :
तदुरुपट्टनभस्तलभास्करो विजयदानगुरुर्विजयं दधौ । तपगणप्रभुता सुविदेहभूरिव बभूव यतो विजयोर्जिता ।।८।।