________________
૧૫૪૩
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૨-૧૦૩-૧૦૪ અવતરણિકા :
ग्रन्थकर्तुः प्रशस्तिः - અવતરણિકાર્ય :
ગ્રંથકારની પ્રશસ્તિ – શ્લોક :
स्वान्तं शुष्यति दह्यते च नयनं भस्मीभवत्याननं, दृष्ट्वा तत्(त्वत्)प्रतिमामपीह कुधियामित्याप्तलुप्तात्मनाम् । अस्माकं त्वनिमेषविस्मितदृशां रागादिमां पश्यतां,
सान्द्रानन्दसुधानिमज्जनसुखं व्यक्तीभवत्यन्वहम् ।।१०२ ।। અન્વયાર્થ:
રૂ જગતમાં, તત્ (ત) પ્રતિમા દુર્વ=તમારી પ્રતિમાને જોઈને થિયfમતિ વાતનુતાત્મના જેઓ કુત્સિતબુદ્ધિવાળા છે, એથી પ્રાપ્ત કર્યો છે લુપ્ત આત્માને જેમણે એવાઓનું સ્વાન્ત પુષ્યતિ
સ્વા=હદય શોષાય છે, નયનં ૨ad=નયન=આંખ બળે છે ઘ=અને મન મસ્મીમતિ=મુખ ભસ્મીભૂત થાય છે. તુ=વળી રાક્રાગથી માં=આને પ્રતિમાને, પચત્ત નિમિતશ=જોતા એવા અનિમેષ વિસ્મિત દષ્ટિવાળા માવ અમને સન્વ—દરરોજ સાન્દાનઃસ્થાનિમજ્જનસુઉં=સાંદ્ર એવા સુંદર એવા આનંદરૂપ અમૃતમાં નિમજ્જનનું સુખ વ્યવર્તીમતિ વ્યક્ત થાય છે. ll૧૦૨ા શ્લોકાર્ય :
અહીં=જગતમાં, તમારી પ્રતિમાને જોઈને જેઓ કુત્સિતબુદ્ધિવાળા છે, એથી પ્રાપ્ત કર્યો છે લુપ્ત આત્માને જેમણે એવાઓનું હૃદય શોષાય છે, આંખ બળે છે અને મુખ ભસ્મીભૂત થાય છે. વળી રાગથી આનેત્રપ્રતિમાને, જોતા એવા અનિમેષદષ્ટિવાળા અમને દરરોજ સાંદ્ર=સુંદર એવા આનંદરૂપ અમૃતમાં નિમજ્જનનું સુખ વ્યક્ત થાય છે. II૧૦ ભાવાર્થ :
જગતમાં ભગવાનની પ્રતિમાને જોઈને, પ્રતિમા પૂજનીય નથી તેવું માનનારા કુત્સિત બુદ્ધિવાળા લુપકો-સ્થાનકવાસીઓ છે, અને તેમણે પોતાના આત્માના પારમાર્થિક સ્વરૂપનો લોપ પ્રાપ્ત કર્યો છે, આથી જ વીતરાગની પ્રતિમાને જોઈને તેઓને દ્વેષ ઉત્પન્ન થાય છે. દ્વેષને કારણે તેમનું હૈયું પ્રતિમાને જોઈને શોષાય છે, આંખોમાં બળતરા થાય છે અને મુખ ભસ્મીભૂત થાય છે, તેથી વારંવાર પ્રતિમાની ઉપાસનાની નિંદા કરે છે.