Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 380
________________ प्रतिभाशतs/Rcs : ce ૧૫૨૩ टीs: ___ अयं भावः-भगवबिम्बे हृदि घृते भगवद्रूपानुस्मरणं, तद्ध्याने च क्षीणकिल्बिषत्वान्नैश्चयिकद्रव्यगुणपर्यायसाम्यपर्यालोचनायां 'त्वमहम् अहं त्वमित्यभेदज्ञानं समापत्तिरूपं भवति, तत्र चान्तर्जल्पे युष्मदस्मत्पदे उल्लिख्येते, ततश्च भिन्नत्वेन ज्ञातयोरभेदस्यायोग्यत्वज्ञाने युष्मदस्मत्पदयोर्वेदान्तिरीत्याऽखण्डब्रह्मणि जहदजहल्लक्षणायामन्त ल्पज निर्विकल्पकसाक्षात्काररूपं ज्ञानमाविभवति, भेदनयार्थव्युत्क्रान्ताभेदग्राहिद्रव्यार्थोपयोगेन वा सोऽयमनालम्बनयोगश्चरमावञ्चकयोगप्रातिभमहिना यदर्शनाद् भवति, सा भगवत्प्रतिमा परमोपकारिणी, तद्गुणवर्णने योगीन्द्रा अपि न क्षमाः इत्यावेदितं भवति । ननु कथमयमर्वाग्दृशां भगवत्प्रतिमादर्शनाज्जातप्रमोदानां प्राणिनां संभवति ? इषुपातज्ञातेन केवलज्ञानादागेव तदभिधानात् उक्तं च - "द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तज्ज्ञानं, यत्तत्परं ज्योतिः" ।।१।। [षोड.-१५, श्लो.-१०] इति । सत्यं, तत्त्वतस्तदानीमेव संभवेऽपि योग्यतया प्रागप्युक्तौ बाधकाभावात् शुक्लध्यानवद्, योगानुभवश्चात्र साक्षीति किं वृथा वागाडम्बरेण ।।९९।। टोडार्थ : अयं भावः ..... आविर्भवति, मा मा छ अर्थात् प्रस्तुत elsal मा भाव छ - ભગવાનનું બિંબ હદયમાં ધારણ કરાયે છતે ભગવાનના રૂપનું અનુસ્મરણ થાય છે, અને તેના ધ્યાનમાંeભગવાનના રૂપના ધ્યાનમાં, ક્ષીણ કિલ્બિષપણાને કારણે=ક્ષીણ થયેલા પાપમળને કારણે, તૈચયિક દ્રવ્ય, ગુણ અને પર્યાયતા સાયનું પર્યાલોચન કરાયે છતે નિશ્ચયનયની દૃષ્ટિથી પરમાત્માના આત્મામાં અને પોતાના આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય સમાન વર્તે છે, એ પ્રકારનું પર્યાલોચન કરાયે છતે, તું હું અને હું તું એ પ્રકારનું સમાપત્તિરૂપ અભેદજ્ઞાન થાય છે, અને ત્યાં=ભગવાનની સાથે સમાપતિરૂપ અભેદજ્ઞાનમાં, અત્તર્કલ્પરૂપે યુબદ્અ સ્મપદનો ઉલ્લેખ કરાય છે, અને ત્યારપછી ભિક્ષપણારૂપે જ્ઞાત એવા યુધ્ધ-અસ્મપદના અભેદના અયોગ્યપણાનું જ્ઞાન થયે છતે, વેદાંતિની રીતિથી અખંડ બ્રહ્મમાં જહદ્અજહદ્ લક્ષણા કરાયે છતે, અત્તર્જલ્પથી થયેલ નિર્વિકલ્પ સાક્ષાત્કારરૂપ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. भेदनयार्थ .... भवति । अथवा यरममयस्योग३५ प्रतिमान महिमाथी नयना अर्थथी વ્યુત્ક્રાંત અભેદગ્રાહી દ્રવ્યાર્થના ઉપયોગથી તે આ અનાલંબનયોગ જેના દર્શનથી થાય છે. તે ભગવાનની પ્રતિમા પરમ ઉપકારી છે. તેમના ગુણના વર્ણનમાં ભગવાનની પ્રતિમાના ગુણના

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432