________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧
૧૫૩૯
પરસ્પર તરતમતા પ્રાપ્ત થાય છે. તેથી તે વિરોધનો પરિહાર કરીને કઈ અપેક્ષાએ સર્વ સિદ્ધોનું સુખ સમાન છે ? તે બતાવતાં કહે છે –
તુમ્ને ૨ ..... સુહુર” I અને કાળભેદ હોતે છતે પણ બધાનું આ મોક્ષનું સુખ, સર્વ પ્રકારે સમાન છે, જે કારણથી તેવા પ્રકારનો ક્ષણભેદ હોતે છતે પણ જે પ્રકારે કરોડની સંપત્તિ સમાન છે.
અહીં પ્રશ્ન થાય કે કરોડ દ્રવ્ય સંખ્યાથી સમાન છે, તેથી બે કરોડપતિ સમાન છે તેમ કહી શકાય; પરંતુ સુખ એ બાહ્ય દ્રવ્ય જેવું નથી, પણ જીવના પરિણામરૂપ છે. તેથી સિદ્ધોના જીવોમાં પરસ્પર સુખના સંવેદનમાં તરતમતા સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
આ=બધા સિદ્ધના જીવોનું સુખ સમાન છે. એ સૂક્ષ્મ છે.
૦ પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં ગાથા-૧૩નો ઉત્તરાર્ધ ફોડીસતં તહીં તે ખાસ સુમિi II છે ત્યાં વિશિકામાં નર નં વોડીસતં તદ છાપેણ વિ સુહુમાં પાઠ છે, તે સંગત જણાય છે, અને તે મુજબ અમે અર્થ કરેલ છે.
સિદ્ધસુખવિંશિકા ગાથા-૧૩માં કહ્યું કે સિદ્ધના સર્વ જીવોનું સુખ સમાન છે અને તે સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય છે. તે જ સિદ્ધસુખવિંશિકા ગાથા-૧૪-૧પથી બતાવે છે –
સઘં પ . વાતો" || “જે કારણથી અસંભવ સ્થાપના વડે કરીને સર્વ પણ (સિદ્ધનું સુખ) કોડિ કલ્પિત સ્થાપિત થાય=કરોડની કલ્પનારૂપે સ્થાપિત થાય, તો તે સુખના સ્વામી થાય (કોડી સુખના સ્વામી થાય), અહીંયાં= સિદ્ધના જીવો કોડી સુખના સ્વામી થાય, એમાં કાળભેદક નથી.”
“નડું ..... દો" || “જો તેનાથી કરોડની કલ્પનારૂપે સ્થાપિત એવા મોક્ષના સુખથી, ખરેખર કંઈક સ્વરૂપથી અધિક સુખ હોય તો (સિદ્ધના સુખનો પરસ્પર) ભેદ થાય.
હવે આ વાત દૃષ્ટાંતથી બતાવે છે –
આજે અને વર્ષ ક્રોડ પૂર્વે મરેલાઓના માનમાં મરેલાઓની સ્થિતિમાં, તે ભેદ નથી જ. (તેમ આજે મોક્ષમાં ગયેલાઓના અને કરોડ વર્ષ પહેલાં મોક્ષમાં ગયેલાઓના સુખમાં ભેદ નથી.)
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
૦ પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં ગાથા-૧૫માં તા નટ્ટ તતો હિાં છે ત્યાં વિંશિકા ગાથા-૧૫માં ન તો મહિi પાઠ છે, તે મુજબ અર્થ અમે કરેલ છે, તથા ગાથા-૧પના ઉત્તરાર્ધમાં જ હું અન્નવસોડીયા પ સો હોટું છે ત્યાં વિશિકા ગાથા-૧૫માં 7 વિ અન્નવસોડીયાળ મામિ સો દોડ઼ પાઠ છે, તે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. ભાવાર્થ :સિદ્ધસુખવિંશિકાની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે –
કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની બાધા હોય અને તે બાધા દૂર થાય તો તેને સુખ થાય છે, તે સુખલવ છે. એ રીતે અન્ય અન્ય વ્યાબાધાઓના ક્ષયથી અન્ય અન્ય સુખલવો થાય છે. આ રીતે સર્વ બાધાઓના ક્ષયથી