________________
૧૫૩૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૧
૧૫૩૦ (जह जं कोडीसत्तं तह छणभेए वि सुहुममिणं) सव्वं पि कोडिकप्पियमसंभवठवणाइ जं भवे ठवियं । तत्तो तस्सुहसामी ण होइ इह भेअगो कालो ।।८।। ता जइ तत्तो अहिगं (जइ तत्तो अहिगं) खलु होइ सरूवेण किंचि तो भेओ । ण ह अज्जवासकोडीसयाणं पि सो होइ" ।।९।।
(ન વિ અન્નવાસકોડીયાળ માMિ સો દોડ્ડ) 1 [ર્વિશિક્ષા-૨૦ . ૭-૧૫] રૂતિ .. ટીકાર્ય :
તરણું ..... વિત્તી: - તે પૂર્વમાં સિદ્ધના સુખનું વર્ણન કર્યું તે, યુક્તિકાર પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજ સિદ્ધસુખવિંશિકા ગાથા-૭થી ૧પમાં કહે છે –
“વાવાહિકાય ..... રિપો” ! રૂત્ય અહીં સુખની રાશિના વિષયમાં, વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખલવના ભાવને ગ્રહણ કરીને, ત્યારપછી તેનાથી ગ્રહણ કરાયેલા સુખલવના ભાવથી, ઉત્તર બુદ્ધિ વડે રાશિની કલ્પના કરવી જોઈએ.
૦ પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં રસિ Mો સો પાઠ છે, ત્યાં સિદ્ધસુખવિંશિકા-૨૦/૭માં રાશિ પરિપ્ટો પાઠ છે.
સિદ્ધસુખવિંશિકા-૨૦/૭માં સુખની રાશિ બુદ્ધિથી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે સિદ્ધમાં સુખની માત્રા કેટલી હશે ? તે બતાવવા સિદ્ધસુખવિશિકા-૨૦-૮માં કહે છે –
“સો પુખ ..... નેગો" “વળી, સિદ્ધના સુખનો સર્વ પણ આકસિદ્ધના સુખનો રાશિ નિરતિશય એકરૂપ જ છે.” સિદ્ધના સુખનો રાશિ આવી છે, તે કેવી રીતે જાણવું ? તેથી કહે છે – સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી (સિદ્ધના સુખનો રાશિ) તે પ્રકારનો=નિરતિશય જાણવો. સિદ્ધસુખવિશિકા-૨૦-૮માં બતાવ્યું કે સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે. હવે તે સુખ એકરૂપ કેવી રીતે છે ? તે બતાવતાં સિદ્ધસુખવિશિકા-૨૦-૯માં કહે છે –
“ ૩ તદ ...... ને હુંતિ" || વળી આ=સિદ્ધના સુખનો રાશિ, ત€ તે પ્રકારે=જે પ્રકારે સંસારના સુખનો રાશિ જુદા જુદા સુખલવોનો સમુદાય છે તે પ્રકારે, ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. કેમ નથી ? તે બતાવતાં કહે છે – જે કારણથી જ્યાં સુધી લયોપશમે છે ત્યાં સુધી તે સુખાશો, તે પ્રકારે ભિન્ન હોય છે.
સિદ્ધસુખવિંશિકા-૨૦-૯માં કહ્યું છે કે ક્ષયોપશમભાવ સુધી જ ભિન્ન એવા સુખલવો હોય છે. તેથી સાયિકભાવકૃત સિદ્ધનું સુખ ભિન્ન એવા સુખલવોનો સમુદાય નથી. ત્યાં પ્રશ્ન થાય કે સિદ્ધના જીવોને ક્ષયોપશમભાવ ન હોય તોપણ જે પ્રકૃષ્ટ સુખ છે, તે ક્ષયોપશમભાવવાળું માની લઈએ તો શું વાંધો છે ? તેથી સિદ્ધસુખવિંશિકા-૨૦-૧૦માં કહે છે –
“ ... સમય" “અને તેને સિદ્ધને, આ=ક્ષયોપશમભાવ નથી.
અહીં પ્રશ્ન થાય કે તોપણ ક્ષયોપશમભાવના પ્રકર્ષરૂપ જ પ્રકૃષ્ટ સુખ માની લઈએ તો શું વાંધો ? તેથી કહે છે –