________________
प्रतिभाशतs/Rcs : ce
૧૫૨૩
टीs:
___ अयं भावः-भगवबिम्बे हृदि घृते भगवद्रूपानुस्मरणं, तद्ध्याने च क्षीणकिल्बिषत्वान्नैश्चयिकद्रव्यगुणपर्यायसाम्यपर्यालोचनायां 'त्वमहम् अहं त्वमित्यभेदज्ञानं समापत्तिरूपं भवति, तत्र चान्तर्जल्पे युष्मदस्मत्पदे उल्लिख्येते, ततश्च भिन्नत्वेन ज्ञातयोरभेदस्यायोग्यत्वज्ञाने युष्मदस्मत्पदयोर्वेदान्तिरीत्याऽखण्डब्रह्मणि जहदजहल्लक्षणायामन्त ल्पज निर्विकल्पकसाक्षात्काररूपं ज्ञानमाविभवति, भेदनयार्थव्युत्क्रान्ताभेदग्राहिद्रव्यार्थोपयोगेन वा सोऽयमनालम्बनयोगश्चरमावञ्चकयोगप्रातिभमहिना यदर्शनाद् भवति, सा भगवत्प्रतिमा परमोपकारिणी, तद्गुणवर्णने योगीन्द्रा अपि न क्षमाः इत्यावेदितं भवति । ननु कथमयमर्वाग्दृशां भगवत्प्रतिमादर्शनाज्जातप्रमोदानां प्राणिनां संभवति ? इषुपातज्ञातेन केवलज्ञानादागेव तदभिधानात् उक्तं च -
"द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तज्ज्ञानं, यत्तत्परं ज्योतिः" ।।१।। [षोड.-१५, श्लो.-१०] इति ।
सत्यं, तत्त्वतस्तदानीमेव संभवेऽपि योग्यतया प्रागप्युक्तौ बाधकाभावात् शुक्लध्यानवद्, योगानुभवश्चात्र साक्षीति किं वृथा वागाडम्बरेण ।।९९।। टोडार्थ :
अयं भावः ..... आविर्भवति, मा मा छ अर्थात् प्रस्तुत elsal मा भाव छ - ભગવાનનું બિંબ હદયમાં ધારણ કરાયે છતે ભગવાનના રૂપનું અનુસ્મરણ થાય છે, અને તેના ધ્યાનમાંeભગવાનના રૂપના ધ્યાનમાં, ક્ષીણ કિલ્બિષપણાને કારણે=ક્ષીણ થયેલા પાપમળને કારણે, તૈચયિક દ્રવ્ય, ગુણ અને પર્યાયતા સાયનું પર્યાલોચન કરાયે છતે નિશ્ચયનયની દૃષ્ટિથી પરમાત્માના આત્મામાં અને પોતાના આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય સમાન વર્તે છે, એ પ્રકારનું પર્યાલોચન કરાયે છતે, તું હું અને હું તું એ પ્રકારનું સમાપત્તિરૂપ અભેદજ્ઞાન થાય છે, અને ત્યાં=ભગવાનની સાથે સમાપતિરૂપ અભેદજ્ઞાનમાં, અત્તર્કલ્પરૂપે યુબદ્અ સ્મપદનો ઉલ્લેખ કરાય છે, અને ત્યારપછી ભિક્ષપણારૂપે જ્ઞાત એવા યુધ્ધ-અસ્મપદના અભેદના અયોગ્યપણાનું જ્ઞાન થયે છતે, વેદાંતિની રીતિથી અખંડ બ્રહ્મમાં જહદ્અજહદ્ લક્ષણા કરાયે છતે, અત્તર્જલ્પથી થયેલ નિર્વિકલ્પ સાક્ષાત્કારરૂપ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે.
भेदनयार्थ .... भवति । अथवा यरममयस्योग३५ प्रतिमान महिमाथी नयना अर्थथी વ્યુત્ક્રાંત અભેદગ્રાહી દ્રવ્યાર્થના ઉપયોગથી તે આ અનાલંબનયોગ જેના દર્શનથી થાય છે. તે ભગવાનની પ્રતિમા પરમ ઉપકારી છે. તેમના ગુણના વર્ણનમાં ભગવાનની પ્રતિમાના ગુણના