________________
૧૫૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૦
બ્લોકાર્ધ :
આ પ્રતિમા શું બબૅકમય છે? શું ઉત્સવમય છે? શું શ્રેયોમય છે ? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતિમય છે? શું સર્વશોભામય છે? આ રીતેઆ પ્રકારે, શું શું એ પ્રમાણે કલ્પના કરવામાં તત્પર એવા કવિઓ વડેઃઉપાસકો વડે, જોવાયેલી તમારી મૂર્તિ, સધ્યાનના પ્રસાદથી કિં' શબ્દથી અતિગ એવા મહને કિં શબ્દની મર્યાદાને ઓળંગી ગયેલ એવા જ્ઞાનને, બતાવે છે. II૧૦oll ટીકા :
'किम्' इत्यादिः-किं ब्रह्मैकमयी, एकं प्रचुरं यस्यां सा एकमयी, ब्रह्मणा एकमयी ब्रह्मकमयी, स्वरूपोत्प्रेक्षेयम्, एवमग्रेऽपि किमुत्सवमयीत्यादौ । उत्सवादयोऽपि ब्रह्मविवर्ता एव नवरूपोत्प्रेक्षितास्तेन नाक्रमदोषः, उत्प्रेक्षितेनैव क्रमस्यातन्त्रत्वात्, यथामनोराज्यमेव तत्र क्रमप्रवृत्तेः, 'ब्रह्माद्वयस्यान्वभवत्प्रमोदम्' इत्यादाविवेति बोध्यम् । इत्थम् अमुना प्रकारेण किम् ? किम् ? इति प्रकल्पनपरैः कविभिस्त्वन्मूर्तिरुद्वीक्षिता सती जिज्ञासानिवर्त्तकस्य रूपस्य कुत्राप्यलाभात् सद्ध्यानप्रसादानिर्विकल्पकलयाधिगमात्, किं शब्दमतिगच्छति यत्तादृशं महः स्वप्रकाशज्ञानं दर्शयति, उक्तं च सिद्धस्वरूपं पारमर्षे-"सव्वे सरा णियटॅति तक्का जत्थ ण विज्जए, मई तत्थ ण गाहिआ, ओए अप्पइट्ठाणस्स
खेयन्ने से ण सद्दे, न रूवे" [आचा. प्र. श्रु. अ. ५] इत्यादि । स्वतः सिद्धत्वादेव तत्र च न जिज्ञासेति सकलप्रयोजनमौलिभूतपरब्रह्मास्वादप्रदत्वाद् भगवन्मूर्तिदर्शनं भव्यानां परमहितमिति द्योत्यते ।।१००।। ટીકાર્ચ - ‘વિ રૂત્યાદિ - વિમુત્સવમયીત્યો શું બ્રીકમથી પ્રતિમા છે? બ્રહમયીનો સમાસ સ્પષ્ટ કરે છે –
એક=પ્રચુર જેમાં છે તે એકમથી, બ્રહ્મની સાથે એકમથી તે બ્રહકમથી=બ્રહ્મપ્રચુરમયી=બ્રહ્મથી અતિરિક્ત કાંઈ નથી એવી.
આનાથી એ ફલિત થાય છે કે બ્રહ્મપ્રચુરમય જિનપ્રતિમા છે.
આ=બ્રહ્મકમથી એ વિશેષણ, કિમ્ શબ્દના બળથી સ્વરૂપ ઉ...ક્ષા છે. એ રીતે આગળમાં પણ વિમુત્સવમથી ઈત્યાદિમાં સ્વરૂપ ઉન્મેલા છે, એમ જાણવું. વિમુત્સવમથી ઇત્યાદિમાં કેમ સ્વરૂપ ઉ...ક્ષા છે, તે સ્પષ્ટ કરે છે –
૩ન્સવાયોડપિ . તત્રત્વાન્ ! ઉત્સવાદિ પણ બ્રહ્મના વિવર્તો જ નવા સ્વરૂપે ઉભેક્ષિત છે, તેથી વિમુત્સવમથી ઈત્યાદિ પણ સ્વરૂપ ઉ...ક્ષા છે એમ સંબંધ છે. તે કારણથી–ઉત્સવાદિ શબ્દો નવા સ્વરૂપે બ્રહ્મના વિવત્ત જ ઉભેક્ષિત છે તે કારણથી, અક્રમદોષ નથી; કેમ કે ઉન્મેક્ષિતપણું હોવાને