________________
૧૫૦૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૭ ટીકાર્ચ -
થવી ... ગદ - જો આ વ્યવહારભક્તિ છે પ્રસ્તુત શ્લોકના પ્રથમ બે પાદથી બતાવી એ વ્યવહારભક્તિ છે, તો નિશ્ચયભક્તિ શું છે ? એ કહો, એ પ્રકારના પ્રશ્નમાં ગ્રંથકારશ્રી શ્લોકના ત્રીજા અને ચોથા પાદથી કહે છે –
“સ્વાત્મ' તિ .... સમ દ્ધ પરિબTH: (૧) સ્વીત્મારામસમfથવાથિમ તો એક રીતે સમાસ ખોલી અર્થ બતાવે છે –
સ્વ આત્મા જ આરામ અત્યંત સુખનું હેતુપણું હોવાથી નંદનવન છે જેમાં તેવી શ્રતઉપયોગરૂપ સંપ્રજ્ઞાત સમાધિ, તેનાથી બાધિત એવો ભવ છે જેઓ વડે બાધિત અનુવૃત્તિથી સ્થાપિત એવો સંસાર છે જેઓ વડે, તેવા, અને નિશ્ચયનયને પામેલા એવા અમારા વડેeગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજય મહારાજા વડે, દૂષ્ય-દૂષકની સ્થિતિ પણ સત્તા પણ, જોવાતી નથી, તો ત્રિત અનુગત=દૂષ્ય, દૂષક અને દૂષણથી અનુગત, વાદગ્રંથ ક્યાંથી હોય ? એથી ધ્યાનદશામાં નિશ્ચયભક્તિમાં રહેલા એવા અમારો સર્વત્ર સમ જ પરિણામ છે.
છ મુદ્રિત પુસ્તકમાં સુમોપયોગરૂપ: છે ત્યાં હસ્તપ્રતમાં મૃતોપયો: છે, તેથી તે પાઠ મુજબ અર્થ કરેલ છે. (૨) સ્વાત્મારામસમાધિવાળતમ તો અન્ય રીતે સમાસ ખોલી અર્થ બતાવે છે –
સ્વ આત્માને આરામ કરે છે=સમાતઃ ક્રીડા કરે છે તેવા પ્રકારની જે સમાધિ અપશ્ચિમ વિકલ્પના નિર્વચનરૂપ જે દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ, તેનાથી જનિત એવી લેશથી લયરૂપ સંપ્રજ્ઞાતસમાધિ, તેનાથી બાધિત એવો ભવ છે જેઓ વડે બાધિત અનુવૃત્તિથી સ્થાપિત એવો સંસાર છે જેઓ વડે, તેવા, અને નિશ્ચયનયને પામેલા એવા અમારા વડેeગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજય મહારાજા વડે, દૂષ્ય-દૂષકની સ્થિતિ પણ સત્તા પણ, જોવાતી નથી, તો ત્રિતયઅનુગત=દૂષ્ય, દૂષક અને દૂષણથી અનુગત, વાદગ્રંથ ક્યાંથી હોય ? એથી ધ્યાનદશામાં નિશ્ચયભક્તિમાં રહેલા એવા અમારો સર્વત્ર સમ જ પરિણામ છે.
સુસ્થાને . મવતિ છે. વળી વ્યુત્થાનદશામાં વ્યવહારભક્તિ હોતે છતે વ્યવહારનયને અભિમત એવી સ્વસમયના સ્થાપનરૂપ ભગવાનની ભક્તિ હોતે છતે, પરપક્ષને આપેલ દૂષણ અસંભાવના અને વિપરીત ભાવનાના નિરાસ માટે જ છે=પરપક્ષે જે પદાર્થ સ્થાપેલ છે તે અસંભાવનારૂપ છે, કે વિપરીતભાવતારૂપ છે, તેના નિરાસ માટે જ છે, એથી રાગદ્વેષનું કાલુષ્ય નથી=સ્વપક્ષ પ્રત્યે રાગ અને પરપક્ષ પ્રત્યે દ્વેષરૂપ કાલુક્ય નથી, એથી ઉચિતપણું આવેદિત થાય છે=પ્રસ્તુત ગ્રંથમાં પરપક્ષોને જે દૂષણ આપેલ છે. તે રાગ-દ્વેષરૂપ કાલુષ્ય નહીં હોવાથી અને ભગવાનની ભક્તિરૂપ હોવાથી પરપક્ષને આપેલ દૂષણમાં ઉચિતપણું છે, એ પ્રકારે આવેદિત થાય છે.